ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation

નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન \((A)\) અને બીજું કારણ \((R)\) છે. વિધાન \((A)\):જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી. કારણ \((R)\) :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે. ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

  1. A \((A)\) અને \((R)\) બંને સાચાં છે પરંતુ \((R)\) એ \((A)\) ની યોગ્ય સમજૂતી નથી.
  2. B \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.
  3. C \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે.
  4. D \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની યોગ્ય સમજુતી છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app