NEET · Biology · STD 11 - 12. Respiration in plants
નીચે બ વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : કણાભસૂત્ર અને હરિતકણ બન્ને બે આવરણોથી આવરિત અંગીકાઓ છે. વિધાન \(II\) : હરિતકણની સરખામણીમાં કણાભસૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશ્યશીલ હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસુંધાને નીચે આપેલા વિક્લ્ધોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
- B વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટુુુ છે.
- C વિધાન \(I\) ખોટુુુ છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
- D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચું છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટુુુ છે.
Step-by-step Solution
Detailed explanation
Both mitochondria and chloroplasts are double membrane bound cell organelles. Transport of ions occurs across the inner membrane of mitochondria. The inner membrane of chloroplast is impermeable to ions and metabolites. Therefore, it is said that inner membrane of mitochondria is relatively more permeable to that of chloroplast.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વનસ્પતિમાં \(t-DNA\) નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?NEET 2015 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) પ્લ્યુરોબ્રેકિયા \(I.\) મૃદુકાય \(B.\) રેત્રિકા \(II.\) કંકતધરા \(C.\) મુખદંડ \(III.\) અસ્થિ મત્સ્ય \(D.\) વાતાશય \(IV.\) સામીમેરૂદંડી NEET 2024 Medium - જીવનના ક્યાં તબક્કામાં અંડકોષજનન પ્રક્રિયાની શરૂઆત થાય છે\(?\)NEET 2022 Easy
- ખોટું વિધાન નક્કી કરો.NEET 2016 Medium
- આદિ કોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષોમાં આવેલ પટલ વિહિન કોષીય અંગીકાઓ__________ છે.NEET 2026 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
:નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) સામાન્મ શરદી \(I.\) પ્લાઝમોડિયમ \(B.\) હેમોઝોઈન \(II.\) ટાઈફોઈડ \(C.\) વીડાલ ટેસ્ટ \(III.\) રાઈનોવાઈરસ \(D.\) એલજી \(IV.\) ધૂળમાં રહેલ જીવાત NEET 2024 Medium
More PYQs from NEET
- એક મોલલ દ્રાવણ એ \(0.5\, mole\) દ્રાવ્ય ધરાવે છે ત્યાં છે .....NEET 2022 Medium
- આપેલ સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે તેની સૌથી બાહ્ય કોશમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ આઠ ઈલેક્ટ્રોનો ધરાવતા નથી તે... \(NH _3, AlCl _3, BeCl _2, CCl _4, PCl _5:\)NEET 2023 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો:
બધા સાચા જોડાણો ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. એડેનોસાઇન (i) નાઇટ્રોજનિક બેઇઝ B. એડેનિલિક એસિડ (ii) ન્યુક્લિઓટાઇડ C. એડેનિન (iii) ન્યુક્લિઓસાઇડ D. એલેનાઇન (iv) એમિનો ઍસિડ NEET 2025 Medium - સમઅભિસારી દ્રાવણો ......... સમાન ધરાવે છે.NEET 2020 Medium
- ગેલ્વેનાઈઝ્ડ આયર્ન બનાવવા માટે ઝિંક લોહ પર પડ કરી શકાય છે પરંતુ પાછું શક્ય નથી. કારણકે .....NEET 2016 Medium
- ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા \(5\,mm\) ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ \(10\,cm-s ^{-1}\) છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા \(0.9\,kg\,m ^{-1}s ^{-1}\) હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?NEET 2022 Easy