NEET · Biology · STD 11 - 4. Animal kingdom
નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:
- A \( A, B , D\) માત્ર
- B \(B, D, E\) માત્ર
- C \(B, C, D\) માત્ર
- D \(A , C\) માત્ર
Answer & Solution
Correct Answer
(B) \(B, D, E\) માત્ર
Step-by-step Solution
Detailed explanation
સાચો ઉત્તર વિકલ્પ નં. (\(2\)) છે કારણ કે આપેલાં વિધાનોમાંથી અમેરૂદંડીઓનાં લક્ષણો આ પ્રમાણે છે:
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
વિધાન \(A\) અને \(C\) મેરૂદંડીઓ નાં લક્ષણો છે.
આથી, વિકલ્પ (\(2\)) સાચો છે અને વિકલ્પ (\(1\)), (\(3\)) અને (\(4\)) ખોટા છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
વિધાન \(A\) અને \(C\) મેરૂદંડીઓ નાં લક્ષણો છે.
આથી, વિકલ્પ (\(2\)) સાચો છે અને વિકલ્પ (\(1\)), (\(3\)) અને (\(4\)) ખોટા છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રેસિમોઝ પુષ્પવિન્યાસમાં, __________ .NEET 2026 Medium
- નીચેનામાંથી ખોટી રીતે જોડાયેલી જોડી પસંદ કરોNEET 2020 Easy
- જો કાર્ડિયક આઉટપુટ \(5\, L\) હોય, ક્ષેપકમાં તેના શિથિલનને અંતે રૂધિરનો જથ્થો \(100\, mL\) હોય અને ક્ષેપકના આકુંચનને અંતે \(50\, mL\) હોય તો, વ્યક્તિનો હૃદ દર (ધબકારાઓનો દર) શું હશે ?NEET 2019 Hard
- ઓક્સીજનના વહનના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો:NEET 2020 Easy
- આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય, જનીનિક અને જાતિય સ્તરે વિવિધતાની શોધને કહેવાય :NEET 2026 Medium
- આપેલી આકૃતિ મનુષ્યના શ્વસનતંત્રની \(A, B, C\) અને \(D.\) નિર્દેશિત રચના દર્શાવે છે. જેમાંથી કયો વિકલ્પ અંગિકા \(/\) ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો.
NEET 2013 Easy
More PYQs from NEET
- કમ્યુનિકેશનમાં સારા ટયુનિંગ માટે નીચેનામાંથી \(L-C-R\) પરિપથની કઇ જોડ પસંદ કરવામાં આવે છે?NEET 2016 Medium
- હાઇડ્રોકાર્બન \((A)\) ની બ્રોમિન સાથે વિસ્થાપન પ્રક્રિયા થઇ આલ્કાઇલ બ્રોમાઇડ બને છે, જે વુર્ટઝ પ્રક્રિયા દ્વારા ચાર કાર્બન પરમાણુઓ કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર પામે છે. તો \((\mathrm{A})\) શોધો.NEET 2018 Medium
- પીગલિત સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દરમિયાન, \(3\) એમ્પીયરના વર્તમાનનો ઉપયોગ કરીને \(0.10\, mol\) ક્લોરિન વાયુ ઉત્પન્ન કરવા માટે જરૂરી સમય .......... \(\min\) છે.NEET 2016 Hard
- \(mRNA\) માંથી પ્રોટીનનાં ભાષાંતરની પ્રક્રિયા તરત ચાલુ થાય છે જયારે :NEET 2022 Medium
- \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{COO}^{-} \mathrm{Na}^{+} \xrightarrow[\mathrm{Heat}]{\mathrm{NaOH},+?} \mathrm{CH}_{3} \mathrm{CH}_{3}+ \mathrm{Na}_{2} \mathrm{CO}_{3} .\) ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો અને ખૂટતી પ્રક્રિયક\(/\)રસાયણ ઓળખી બતાવો.NEET 2021 Easy
- વ્યતિકરણ કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષ ચક્રના કયા તબક્કે થાય છે?NEET 2019 Hard