NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
નીચે આપેલા વિધાનો વાંચો:
\((a)\) મૂળમાં, વાહકપુલમાં જલવાહક અને અન્નવાહક જુદા જુદા વ્યાસાર્ધ પર એકાંતરે ગોઠવાયેલા હોય છે.
\((b)\) સહસ્થ બંધ વાહકપુલ એધા ધરાવતા નથી
\((c)\) ખુલ્લા વાહકપુલોમાં, જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા હાજર હોય છે
\((d)\) દ્વિદળી પ્રકાંડના વાહકપુલમાં આદિદારુ અંતરારંભી હોય છે
\((e)\) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક પુલ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \((b), (c), (d)\) અને \((e)\) માત્ર
- B \((a), (b), (c)\), \((d)\) અને \((e)\)
- C \((a), (c), (d)\) અને \((e)\) માત્ર
- D \((a), (b)\) અને \((d)\) માત્ર
Answer & Solution
Correct Answer
(B) \((a), (b), (c)\), \((d)\) અને \((e)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (કોષ ચક્રનો તબક્કો) સૂચિ II (ક્રિયા) A. \(G _1\) તબક્કો I. ખરેખરુ કોષ વિભાજન થાય છે B. S તબક્કો II. કોષ ચયાપચયી દૃષ્ટિએ સક્રિય હોય છે અને સતત વૃધ્ધિ કરે છે પણ તેના DNA નું ગુણન નથી કરતો. C. \(G _2\) તબક્કો III. DNA નું સંશ્વેષણ થાય છે અને પ્રતિ કોષ DNA નું પ્રમાણ બેવડાય છે D. M તબક્કો IV. પ્રોટીન્સનું સંશ્વેષણ થાય છે અને કોષ વૃધ્ધિ ચાલ્યા કરે છે. NEET 2026 Hard - અસંગત જોડ પસંદ કરો.NEET 2017 Medium
- ફૉસ્ફોઈનોલ પાયરુવેટ \((PEP)\) એ પ્રાથમિક \(CO_2\) ગ્રાહક \(.......\) માં છે.NEET 2017 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (ડ્રગ) સૂચિ II (અસર) A. નિકોટિન I. ઉત્સાહની અનુભૂતિ અને ઊર્જામાં વધારાનું કારણ બને B. મોર્ફિન II. એડ્રીનલ ગ્રંથીને ઉત્તેજીત કરી રુધિર પ્રવાહમાં કેટેકોલેમાઈન્સ મુકત કરવો C. હેરોઇન III. અસરકારક શાંતિદાયક અને દર્દશામક D. કોકેઇન IV. તણાવ શામક; શારીરીક કાર્યો ને ધીમા કરે NEET 2026 Medium - મનુષ્યમાં મુકતચલ સાંધાની લાક્ષણિકતા/ખાસિયતો અને ઉદાહરણ કયા હોય છે? લાક્ષણિકતા || ઉદાહરણNEET 2013 Medium
- નીચેનામાંથી કયું વિધાન ન્યૂનીકરણવાદી જીવવિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે?NEET 2025 Easy
More PYQs from NEET
- \(HIV\) ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં \(AIDS\) ના લક્ષણો જોવા મળે છે?NEET 2014 Medium
- ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર નીપજ પ્રાપ્ત થાય છે,જે ........... .NEET 2020 Medium
- સાચી જોડ પસંદ કરો.NEET 2021 Medium
- દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોયNEET 2020 Medium
- નીચેનામાંથી ક્યા પ્રાણીઓમાં પાચનમાર્ગનાં અન્ન સંગ્રહાશયય અને પેષણી જેવા વધારાના કક્ષો હોય છે ?NEET 2022 Medium
- નીચેનામાંથી કયો એક બિન-રિડ્યુસિંગ કાર્બોહાઇડ્રેટ છે?NEET 2014 Medium