NEET · Biology · STD 11 - 4. Animal kingdom
નીચે આપેલા સજીવોના સમૂહને તેમની સંબંધિત વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
| પ્રાણીઓ | લાક્ષણિકતાઓ |
| (\(a\)) પૃથુકૃમિ | (\(i\)) ખંડવિહીન નળાકાર શરીર |
| (\(b\)) શૂળત્વચી | (\(ii\)) પ્રત્યક્ષ વિકાસવાળા ઉષ્ણરુધિરવાળા પ્રાણીઓ |
| (\(c\)) સામીમેરૂદંડી | (\(iii\)) અપૂર્ણ પાચનતંત્ર સાથે દ્વિપાશ્વીય સમમિતિ |
| (\(d\)) વિહગ | (\(iv\)) પરોક્ષ વિકાસ સાથે અરીય સમમિતિ |
- A \((a)-(i), (b)-(ii), (c)-(iii), (d)-(iv)\)
- B \((a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)\)
- C \((a)-(ii), (b)-(iii), (c)-(iv), (d)-(i)\)
- D \((a)-(iv), (b)-(i), (c)-(ii), (d)-(iii)\)
Answer & Solution
Correct Answer
(B) \((a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ (2) સાચો જવાબ છે.
પક્ષીઓ અને સસ્તન સમતાપી (ઉષ્ણરુધિરવાળા) પ્રાણીઓ છે. નૂપુરક, સંધિપાદ અને મેરુદંડી પ્રાણીઓમાં ખંડમય ખંડન જોવા મળે છે.
પ્રૌઢ શૂળત્વચી પ્રાણીઓ અરીય સમમિતિ ધરાવે છે, પરંતુ તેમના ડિમ્ભ દ્વિપાશ્વીય સમમિતિ ધરાવે છે.
મોટાભાગના પૃથુકૃમિમાં, પાચનતંત્રનું એક જ મુખ મુખ અને મળદ્વાર બંનેનું કાર્ય કરે છે.
પક્ષીઓ અને સસ્તન સમતાપી (ઉષ્ણરુધિરવાળા) પ્રાણીઓ છે. નૂપુરક, સંધિપાદ અને મેરુદંડી પ્રાણીઓમાં ખંડમય ખંડન જોવા મળે છે.
પ્રૌઢ શૂળત્વચી પ્રાણીઓ અરીય સમમિતિ ધરાવે છે, પરંતુ તેમના ડિમ્ભ દ્વિપાશ્વીય સમમિતિ ધરાવે છે.
મોટાભાગના પૃથુકૃમિમાં, પાચનતંત્રનું એક જ મુખ મુખ અને મળદ્વાર બંનેનું કાર્ય કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પાચનતંત્રમાં સંગ્રહાશય અને પેષણી જેવી લાક્ષણિકતાઓ ધરાવતા અન્ન-સંગ્રહાશય અને પેષણી દ્વારા આ પ્રાણીને ઓળખો.NEET 2018 Medium
- સ્નાયુઓના ત્રણ પ્રકાર \(a, b\) અને \(c\) તરીકે આપેલા છે. માનવ શરીરમાં તેમના સ્થાન સાથે સાચી જોડી ઓળખો:
(ચિત્ર)
સ્નાયુનું નામ/સ્થાન
NEET 2024 Medium - નીચેનામાંથી શું લેક ઑપેરોનની અભિવ્યક્તિ માટે ઈન્ડયુર્સ જરૂરી છે ?NEET 2016 Medium
- એવી લીલ કે જેનો માનવ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે, તે છેNEET 2014 Medium
- કયો એકમાત્ર ઉત્સુચક શક્તિમાન છે કે જે પ્રોકેરીયોટ્સમાં પ્રત્યાંકન પ્રક્રિયા દરમ્યાન આરંભ, લંબાઈમાં વધારો અને સમાપ્તિનું ઉત્પ્રેરણ કરે છે ?NEET 2021 Medium
- દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.NEET 2020 Medium
More PYQs from NEET
- યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર \(d\) એ \( 2\ mm\) , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ \(λ\) એ \(5896 Å\) અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર \(D\) એ \( 100\ cm \) છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ \(0.20^o \) છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને \(0.21 ^o \) કરવા માટે (\(λ\) અને \(D\) બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........\(mm\)NEET 2018 Medium
- વંદામાં, ઉત્સર્જન _______ દ્વારા થાય છે-
\(A\). ફેલિક ગ્રંથિ \(B\). યુરીકોઝ ગ્રંથિ \(C\). નેફ્રોસાઇટ્સ \(D\). મેદકાય\(E\). કોલેટરલ ગ્રંથિઓ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - એક પ્રકાશકિરણ \(\sqrt{3}\) જેટલો વક્રીભવાનાંક ધરાવતા કાંચની સપાટી પર \(60^o\) ના કોણે આપાત થાય છે. વક્રીભુત અને પરાવર્તિત કિરણો વચ્ચેનો કોણ \( ........^o\) થશે.NEET 2022 Medium
- મધ્યકાષ્ઠના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2017 Medium
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) પ્રોટીન (i) \(C = C\) દ્વિબંધ (b) અસંતૃપ્ત ફેટી એસિડ (ii) ફોસ્ફોડાયએસ્ટર બંધ (c) ન્યુક્લિક એસિડ (iii) ગ્લાયકોસિડિક બંધ (d) પોલીસેકેરાઈડ (iv) પેપ્ટાઈડ બંધ NEET 2021 Medium - સંપૂર્ણ વાયુના નમૂના માટે જ્યારે તેના દબાણનો ફેરફાર સમોષ્મી રીતે \(p_i\) થી \(p_f,\) કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી ફેરફાર નીચેનામાથી કઈ રીતે આપવામાં આવે છેNEET 2016 Medium