NEET · Biology · STD 11 - 1. The living world
નીચે આપેલ વર્ગીકરણની કક્ષાઓ માંથી પ્રાણીઓની બાબતમાં ક્યા શ્રેણીની ગોઠવણી સાચી છે ?
- A સૃષ્ટિ, વર્ગ, સમુદાય, કુળ, ગોત્ર, પ્રજાતિ, જાતિ
- B સૃષ્ટિ, ગોત્ર, વર્ગ, સમુદાય, કુળ, પ્રજાતિ, જાતિ
- C સૃષ્ટિ, ગોત્ર, સમુદાય, વર્ગ, કુળ, પ્રજાતિ, જાતિ
- D સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ
Answer & Solution
Correct Answer
(D) સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું ફૂગના વર્ગીકરણ માટેનું માપદંડ નથી?NEET 2024 Medium
- કેટલાક બૅક્ટેરિયાને ખડકો અને/અથવા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરતી રચનાઓ છેNEET 2015 Medium
- રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવવા ઘટતી સંખ્યા ધરાવતાં રુધિર કોષોના નામ આપો.NEET 2016 Medium
- એક વ્યક્તિના રૂધિરના સેમ્પલમાં WBC ની સંખ્યા 8000/cu.mm છે. તો આજ રૂધિરના સેમ્પલમાં ઇઓસીનોફિલ્સ અને લસિકાકોષોની સંખ્યા આશરે કેટલી હશે ?NEET 2026 Easy
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- ચાલક ચેતાકોષ દ્વારા સ્નાયુતંતુઓને ઉત્તેજના કયા સ્થાને પ્રાપ્ત થાય?NEET 2014 Medium
More PYQs from NEET
- એક અવરોધ માટે વર્ણ સંકેત નીચે આપેલ છે : આ અવરોધનું મુલ્ય અને સહ્યતા (tolerance) અનુક્રમે ........... છે
NEET 2020 Medium - \(400\; ms^{-1}\) ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી \(10\;g \) દળની એક ગોળી, \(2\; kg \) દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે \(5\; m\) લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર \(10\;cm\) શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (\({ms} ^{-1}\) માં) કેટલી હશે?NEET 2016 Hard
- તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?NEET 2014 Medium
- રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?NEET 2015 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર \(.........\) છે.NEET 2023 Easy
- આકૃતિ પ્રોટીનના કાલ્પનિક ટેટ્રાપેપ્ટાઈડ ભાગને દર્શાવે છે જેના ભાગોને \(A\) થી \(D\) વડે લેબલ કરવામાં આવ્યા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
NEET 2013 Medium