enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 12. Respiration in plants
નીચે આપેલ સમજૂતી - ચિત્રમાંના ત્રણ બૉક્સ, જારક શ્વસનના ત્રણ મુખ્ય જૈવસંશ્લેષિત માર્ગો દર્શાવે છે. તીર, પ્રક્રિયકો કે નીપજ દર્શાવે છે. તીર નંબર \(4, 8\) અને \(12\) બધાં -

- A \(H_2 O\)
- B \(FAD^+\) અથવા \(FADH_2\)
- C \(NADH\)
- D \(ATP\)
Answer & Solution
Correct Answer
(D) \(ATP\)
Step-by-step Solution
Detailed explanation
(d) : In the given diagram, pathway \(A\) represents glycolysis, pathway \(B\) represents Krebs’ cycle and pathway \(C\) represents oxidative phosphorylation. Arrows numbered \(4, 8\) and \(12\) can all be \(ATP.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કઈ પેરાથાયરોઈડ અંત:સ્ત્રાવની અસર નથી ? \((a)\) અસ્થિવિનાશક ક્રિયાને પ્રેરે છે. \((b)\) ३ધિરમાં \(Ca ^{2+}\) નું પ્રમાણ ધટાડે છે. \((c)\) મૂત્રપિંડ નલિકાઓ દ્વારા \(Ca ^{2+}\) નું પુન:શોષણ. \((d)\) પાચિત ખોરાકમાંથી \(Ca ^{2+}\) નું શોષણ ઘટાડે છે. \((e)\) કાર્બોદિતોના ચયાપચયને ઉત્તજે કરે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- મનુષ્યમાં સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દરેક \(100\,ml\) ઓક્સિનનયુક્ત ફૂિર પેશીઓ સુધી \(\dots\dots mlO _{2}\) પહોચાડે છે.NEET 2022 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(RNA\) પોલીમરેઝ \(III\) \(I\) snRNPs \(B\) પ્રત્યાંકનનું પૂર્ણ થવું \(II\) પ્રમોટ૨ \(C\) એક્ઝોન્સને કાપીને દૂર કરવા \(III\) Rho ફેકટર \(D\) \(TATA\) બોક્સ \(IV\) SnRNAs, tRNA NEET 2024 Medium - એક્ટોકાર્પસ અને ફ્યુકસના જીવનચક્રો અનુક્રમે છેNEET 2017 Medium
- શ્વસનતંત્રના રોગનું નામ આપો. જેમાં વાયુકોષ્ઠની સપાટીનો વિસ્તાર જે વાતવિનિમય સાથે સંકળાયેલ છે, તે વાયુકોષ્ઠની દીવાલો તેમાં ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે.NEET 2015 Medium
- આવૃત્ત બીજધારીઓમાં નીચે પૈકી મૂળના કયા પ્રદેશમાંથી મૂળરોષ ઉદ્ભવે ?NEET 2026 Medium
More PYQs from NEET
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કિટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે, તે
NEET 2017 Medium - ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓનું જોડાણ કયા તબક્કામાં સ્પષ્ટ થાય છે?NEET 2020 Easy
- પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(2\) \(\mu F\) ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ \(S\) ને બિંદુ \(2\) સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......\(\%\) હોય?
NEET 2016 Hard - નીચે આપેલા પૈકી કઈ નોન-રિડયુસિંગ શર્કરા છે ?NEET 2016 Easy