enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 7. human health and disease
નીચે આપેલ પૈકી, એઇડ્રેસ \((AIDS)\) માટે જવાબદાર એજન્ટ \(HIV\) માટે શું સાચું છે ?
- A \(HIV\) એ આવરણ વગરનો રીટ્રો વાઇરસ છે.
- B \(HIV\) દૂર થતો નથી પરંતુ એકવાયર્ડ ઈમ્યુન પ્રતિકારકતા ઉપર હુમલો કરે છે.
- C \(HIV\) એ આવરિત વાઇરસ છે. તે બે એકલસૂત્રી \(RNA\) ના એક સરખા બે અણુ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના બે અણુ ધરાવે છે.
- D બંને \((b)\) અને \((c)\)
Answer & Solution
Correct Answer
(D) બંને \((b)\) અને \((c)\)
Step-by-step Solution
Detailed explanation
(d) : \(HIV\) is spherical virus with a diameter of about \(90-120\ nm\). Its genome consists of a single stranded \(RNA\) filament segmented into two identical filaments and associated with reverse transcriptase enzymes. The envelope consists of a lipid bilayer derived from host cell membrane and projecting knob like glycoprotein spikes. It contains two protein coats. \(HIV\) is a retrovirus that attacks helper \(T\) cells. Without an adequate supply of helper cells, the immune system cannot signal \(B\) cells to produce antibodies to kill infected cells, thus body becomes susceptible to infections. This immune deficiency is described by the name acquired immune deficiency syndrome or \(AIDS\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) હેરોઈન \(I\). રૂધિર પરિવહન તંત્ર પર અસર \(B\) મેરીજુઆના \(II\). શારીરિક કાર્યોનું મંદ પડવું \(C\) કોકેઈન \(III\). પીડાનાશક \(D\) મોર્ફિન \(IV\). ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે. NEET 2023 Medium - એક દેશની વસતિમાં વધારો થતો હોય ત્યારેNEET 2018 Medium
- નીચે બે વિધાનો આાપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\) : તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણા ડોકટરોએ કરેલ છે. કારણ \(R\) : કોલોસ્ટ્રમ વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે નવજાત બાળકમાં પ્રતિકારના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- ફેબેસી કુળ સોલેનેસી અને લિલિએસીથી અલગ પડે છે. પુંકેસરોને અનુલક્ષીને, ફેબેસી કુળ માટે વિશિષ્ટ હોય તેવી લાક્ષણિકતાઓ પસંદ કરો, જે સોલેનેસી કે લિલિએસીમાં જોવા મળતી નથી.NEET 2023 Medium
- પાર્શ્વ મૂળ અને દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન વાહિની એધાનો ઉદ્ભવ ______ ના કોષોમાં થાય છે :NEET 2022 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?NEET 2020 Easy
More PYQs from NEET
- જૈવ અણુઓના મિશ્રણમાંથી \(DNA\) નુ અવક્ષેપણ એ આના સાથે પ્રક્રિયા કરીને મેળવાય છેNEET 2019 Easy
- જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?NEET 2020 Easy
- નીચેના વિધાનો ધ્યાનમાં લો
\((A)\) સહઉત્સેચક અથવા ધાતુ આયન કે જે ઉત્સેચક પ્રોટીન સાથે સઘન રીતે બંધાયેલ હોય તેને પ્રોસ્થેટિક સમૂહ કહે છે.
\((B)\) તેના બંધાયેલા પ્રોસ્થેટિક સમૂહ સાથેનો સંપૂર્ણ ઉદ્દીપકીય સક્રિય ઉત્સેચક એપોઉત્સેચક કહેવાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2019 Easy - સ્નાયુ/કંકાલ તંત્રના સંબંધમાં સૂચી I ને સૂચી II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ટિટૅની I. સાંધાનો સોજો B. આર્થરાઇટિસ II. ચેતાસ્નાયુ સંધિસ્થાનને અસર કરતો સ્વયંપ્રતિરક્ષા રોગ C. માયસ્થેનિયા ગ્રેવીસ III. દેહજળમાં \(Ca ^{++}\) ના ઓછા પ્રમાણને કારણે સ્નાયુઓમાં આપોઆપ સંકોચન D. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી IV. કંકાલ સ્નાયુઓનું ધીરેધીરે અપકર્ષ થવુ NEET 2026 Easy - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સયોજનો) સૂચિ \(II\) (આકાર/ભૂમિતિ) \(A\). \(\mathrm{NH}_3\) \(I\). ત્રિકોણીય પીરામીડલ \(B\). \(\mathrm{BrF}_5\) \(II\). સમતલીય સમચોરસ \(C\). \(\mathrm{XeF}_4\) \(III\). અષ્ટફલિય \(D\). \(\mathrm{SF}_6\) \(IV\). સમયોરસ પીરામીડલ NEET 2024 Medium - નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?NEET 2014 Medium