NEET · Biology · STD 12 - 12. ecosystem
નીચે આપેલ માહિતીમાંથી કઈ જાતનો પરિસ્થિતિકીય પિરામિડ મેળવાશે?
દ્વિતીય ઉપભોગીઓ : \(120\,g\)
પ્રાથમિક ઉપભોગીઓ : \(60\,g\)
પ્રાથમિક ઉત્પાદકો : \(10\,g\)
- A જૈવભારનો સીધો પિરામિડ
- B જૈવભારનો ઊંધો પિરામિડ
- C સંખ્યાનો સીધો પિરામિડ
- D શક્તિનો પિરામિડ
Answer & Solution
Correct Answer
(B) જૈવભારનો ઊંધો પિરામિડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જનીન ક્લોનિંગ માટે નીચેનામાંથી કયું/કયા ઉત્સેચક(ઓ) આવશ્યક નથી?
A. પ્રતિબંધક ઉત્સેચકો
B. DNA લાઈગેઝ
C. DNA મ્યુટેઝ
D. DNA રિકોમ્બિનેઝ
E. DNA પોલિમરેઝ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - મુખ્યત્વે સિગારેટના ધુમ્રપાનથી શ્વસનતંત્રની અનિયમિતતાથી થતાં અવરોધ કે ઉથલો મારતાં રોગનું નામ આપો.NEET 2016 Medium
- પર્ણના કાર્યો કરતા ચપટા લીલા અંગોમાં રૂપાંતરિત થયેલા પ્રકાંડને _______ કહે છે.NEET 2016 Medium
- સૂચી\(-I\), સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\). પટ્ટીકીડો \(I\). ઉત્સર્ગીકાઓ \(B\). પેરામેશિયમ \(II\). આંકુચક રસધાની \(C\). વંદો \(III\). જ્યોત કોષો \(D\). અળસિયું \(IV\). યુરીકોઝ ગ્રંથિ NEET 2023 Medium - કયો વાહક \(DNA\) ના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે?NEET 2014 Medium
- નીચેનાને જોડો.
સાચો વિકલ્પ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) (a) એક્વાપોરિન (i) એમાઈડ (b) એસ્પારાજીન (ii) પોલિસેકેરાઈડ (c) એબસિસિક એસિડ (iii) પોલીપેપ્ટાઈડ (d) કાઈટિન (iv) કેરોટીનોઈડ્સ NEET 2020 Easy
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની એકવ્યાસ સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે, અને \(\underline{G}\) અધઃસ્થ અંડાશય દર્શાવે છે.
વિધાન II: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની ત્રિજ્યા સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે અને \(\underline{G}\) ઊર્ધ્વસ્થ અંડાશય દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2025 Easy - \(298\, K\) તાપમાને \(AgNO_3\) ની \(0.5\, mol/dm^3\) દ્રાવણ ની મોલર વાહકતા \(5.76 \times 10^{-3}\, S\, cm^{-1}\) ની સાથે વિદ્યુત વિભાજય વાહકતા .......\(S\, cm^2/mol\) હશે ?NEET 2016 Medium
- \(298\, K\) પર, તેઓના વિધુતધુવ પોટેન્શિયલ મુજબ \(EMF\) શ્રેણીમાં (પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ) સૌથી ઉપર આવતી ધાતુ નીચેનામાંથી ઓળખો ?NEET 2020 Medium
- મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?NEET 2013 Medium
- પ્રોટીન અણુમાં જુદા જુદા એમીનો એસિડ એકબીજા સાથે ......... દ્વારા જોડાયેલા હોય છે.NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A : \Delta_r G =- nFE _{\text {cell }}\) કોષ સમીકરણમા, \(\Delta_{ r } G\) નું મૂલ્ય \(n\) પર આધાર રાખે છે. કારણ \(R :E_{\text {cell }}\) કોષ એ વિશિષ્ટ ગુણધર્મ \((intensive\,property)\) છે અને \(\Delta_{ r } G\) એ માત્રાત્મક ગુણધર્મ \((extensive\,property)\) છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium