NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
નીચે આપેલ કોષીય સંરચનાને તેની લાક્ષણિકતાઓ સાથે જોડો
| (a) ટાઈટ જંક્શન્સ (દ્રઢ જોડાણો) | (i) પડોશી કોષોને એકસાથે જોડીને એક સ્તર બનાવે છે. |
| (b) એડહેરીંગ જંક્શન્સ (આસંજક જોડાણો) | (ii) રસાયણો દ્વારા અન્ય કોષોમાં માહિતીનું પ્રસારણ કરે છે. |
| (c) ગેપ જંક્શન્સ (ગેપ જોડાણો) | (iii) અધિચ્છદીય કોષોમાંથી પ્રવાહીના લીકેજને અટકાવવા માટે અવરોધ સ્થાપે છે. |
| (d) સિનેપ્ટિક જંક્શન્સ (ચેતોપાગમીય જોડાણો) | (iv) પડોશી કોષો વચ્ચે સંદેશાવ્યવહારને સુવિધાજનક બનાવવા માટે કોષરસિય નલિકાઓ. |
- A \((a)-(ii), (b)-(iv), (c)-(i), (d)-(iii)\)
- B \((a)-(iv), (b)-(ii), (c)-(i), (d)-(iii)\)
- C \((a)-(iii), (b)-(i), (c)-(iv), (d)-(ii)\)
- D \((a)-(iv), (b)-(iii), (c)-(i), (d)-(ii)\)
Answer & Solution
Correct Answer
(C) \((a)-(iii), (b)-(i), (c)-(iv), (d)-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વંદાની બંને જાતિઓમાં, પુચ્છશૂળ તરીકે ઓળખાતી સાંધાવાળી તંતુમય રચનાઓની એક જોડ કયા ખંડ પર હાજર હોય છે?NEET 2024 Medium
- ચરબીનો લાક્ષણિક અણુ શેનો બનેલો હોય છે?NEET 2016 Medium
- નીચેની જોડીઓમાંથી સાચી જોડી પસંદ કરો.NEET 2015 Medium
- રીબોઝોમને જુદા-જુદા કેટલા પ્રોટીન્સ ધરાવે છે?NEET 2023 Medium
- નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગNEET 2016 Medium
- નીચેનામાંથી ક્યા થાયરોઈડ અંતઃસ્રાવના નિયંત્રણમાં નથી? \(A\).પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવું. \(B\). તલીય ચયાપચયિક દરનું નિયમન \(C\). ઊંધવા અને જાગવાના ચક્રનો સામાન્ય લય \(D\). રોગપ્રતિકારક તંત્રનો વિકાસ \(E\). \(R.B.Cs\)ના નિર્માણની ક્રિયાને ટેકો આપે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
More PYQs from NEET
- નું પુષ્પસૂત્ર છે.
NEET 2015 Medium - યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?NEET 2013 Medium
- નીચે આપેલામાંથી ક્યુ એક વિધાન ખોટું છે ?NEET 2019 Easy
- એ જનીન, જેની અભિવ્યક્તિ રૂપાંતર પામેલ કોષને ઓળખવામાં મદદ કરે છે. તે........ તરીકે ઓળખાય છે.NEET 2017 Medium
- નીચેનામાંથી કયો વિકલ્પ સંઘ નૂપુરકની લાક્ષણિકતાઓને સાચી રીતે દર્શાવે છે?NEET 2020 Easy