NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
નૌતલ એ ____ ના પુષ્પનું લાક્ષણિક લક્ષણ છે.
- A કુંવારપાઠું
- B ટામેટાં
- C ટ્યૂલિપ
- D ગળી
Answer & Solution
Correct Answer
(D) ગળી
Step-by-step Solution
Detailed explanation
(d) : પેપિલિઓનસી કુળના પુષ્પો પતંગિયાકાર દલપુંજ (પેપિલિઓનસ દલપુંજ) ધરાવે છે. પશ્વ અથવા સૌથી બહારનું દલપત્ર સૌથી મોટું હોય છે અને તેને ધ્વજકદલ અથવા વેક્સિલમ કહેવાય છે. બે પાશ્વીય દલપત્રો સમાન હોય છે અને સામાન્ય રીતે પંજાકાર હોય છે, તેને પક્ષક અથવા એલી કહેવાય છે. અને બે અગ્રસ્થ દલપત્રો, જેને નૌતલ કહેવાય છે, તે પુંકેસર અને સ્ત્રીકેસરને ઘેરીને જોડાયેલા હોય છે. આ પ્રકારની દલપત્ર ગોઠવણી વાલોળ, ચણા, વટાણા, ગળી વગેરેમાં જોવા મળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના વિધાનો ધ્યાનમાં લો
\((A)\) સહઉત્સેચક અથવા ધાતુ આયન કે જે ઉત્સેચક પ્રોટીન સાથે સઘન રીતે બંધાયેલ હોય તેને પ્રોસ્થેટિક સમૂહ કહે છે.
\((B)\) તેના બંધાયેલા પ્રોસ્થેટિક સમૂહ સાથેનો સંપૂર્ણ ઉદ્દીપકીય સક્રિય ઉત્સેચક એપોઉત્સેચક કહેવાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2019 Easy - એક દૈહિક કોષ કે જેણે તેના કોષચક્રનો \(S\) તબક્કો હમણાં જ પૂર્ણ કર્યો છે, તે જ જાતિના જન્યુની સરખામણીમાં, તે ધરાવે છેNEET 2015 Medium
- પારજનીનીક પ્રાણીઓમાંથી મેળવવામાં આવતુ માનવ \(\alpha\)-1-એન્ટિટ્રિપ્સિન __________ માટેની સારવાર માટે વપરાય છે.NEET 2026 Hard
- ઉત્સેચકની ક્રિયાને સંબંધિત કયો વિકલ્પ સાચો નથી, તે પસંદ કરો.NEET 2014 Medium
- નામકરણ અમુક સાર્વત્રિક નિયમોને આધીન છે. નીચેનામાંથી કયું નામકરણના નિયમોથી વિપરીત છે?NEET 2016 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A.ટ્રિપ્સિન I.આંતરકોષીય આધારક પદાર્થ B. મોર્ફિન II. લેકિટન C. કોનકેનેવેલીન A III. ઉત્સેચક D. કૉલેજન IV. આલ્કેલોઈડ NEET 2026 Medium
More PYQs from NEET
- રિકૉમ્બિનેઝ ઉત્સેચક અર્ધસૂત્રણના કયા તબક્કે જરૂરી છે?NEET 2014 Medium
- ઘનાકાર અધિચ્છદીય કોષો કે જેમાં રસાંકુરો બ્રશવાળી કિનારી ધરાવતા હોય તે........માં જોવા મળે છે.NEET 2020 Easy
- પ્રથમ ક્રમ ની પ્રકિયા માટે અચલ વેગ \(2.303 \times 10^{-3} \;\mathrm{s}^{-1} .\) છે \(40 \mathrm{g}\) પ્રકીયક ને \(10\; \mathrm{g}\) પ્રકિયા થવા માટે લાગતો સમય........\(s\) [અહી આપેલ \(\left.\log _{10} 2=0.3010\right]\)NEET 2019 Medium
- પતિ અને પત્નીનો જીનોટાઇપ \(I^AI^B\) અને \(I^Ai\) છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે ?NEET 2017 Medium
- કયા પ્રકારની પેશી તેના સ્થાન સાથે યોગ્ય રીતે બંધબેસે છે?
પેશી સ્થાન \((a)\) પરિવર્તિત અધિચ્છદ પેશી નાકની ટોચ \((b)\) ઘનાકાર અધિચ્છદ પેશી જઠરનું અસ્તર \((c)\) સરળ સ્નાયુ આંતરડાની દીવાલ \((d)\) તંતુઘટક પેશી સ્નાયુબંધ NEET 2016 Medium - નીચે પૈકી પરાગનયનના પ્રકારોમાંથી કયું, પરાગાસન પર જનિનીક દૃષ્ટિએ વિવિધ પ્રકારની પરાગ રજો લાવશે ?NEET 2026 Medium