enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
........ ના કારણે ગ્રેવસનો રોગ થાય છે.
- A થાઇરોઇડ ગ્રંથિનો ઓછો સ્રાવ
- B થાઇરોઇડ ગ્રંથિનો વધુ સ્રાવ
- C એપ્રિનલ ગ્રંથિનો ઓછો સ્રાવ
- D એડ્રિનલ ગ્રંથિનો વધુ સ્રાવ
Answer & Solution
Correct Answer
(B) થાઇરોઇડ ગ્રંથિનો વધુ સ્રાવ
Step-by-step Solution
Detailed explanation
(b) : Exophthalmic goitre or Graves’ disease is a thyroid enlargement (goitre) in which the thyroid secretes excessive amount of thyroid hormone. It is characterised by exophthalmia (protrusion ofeye balls because of fluid accumulation behind them), loss of weight, slightly rise in the body temperature, excitability, rapid heart beat, nervousness and restlessness.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કેટલાક વનસ્પતિઓમાં પુષ્પાસન ફળ નિર્માણમાં ફાળો આપે છે. આવા ફળોને શું કહે છે?NEET 2020 Easy
- જનીનિક ડિફટ (જનીનિક વિચલન) ક્યારે સંચાલિત હોય છે ?NEET 2016 Medium
- નીચેનામાંથી શું \(RNA\) માં વાપરી શકાય તેમ નથી?NEET 2015 Medium
- નીચે પૈકીના કયા વિકલ્પી અનુક્રમે અસ્થમા અને એમ્ફીસેમામાં ફેફસાંની સ્થિતિને સાચી રીતે રજૂ કરે છે ?NEET 2018 Medium
- નીચેના અંતઃસ્ત્રાવોને તેમના સંબંધિત રોગો સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a) \quad (b) \quad (c) \quad (d)\)\((a)\) ઈન્સુલિન \((i)\) Addison's disease \((b)\) થાઈરૉક્સિન \((ii)\) Diabetes insipidus \((c)\) કોટીકોઈડ્રસ \((iii)\) એક્રોમેગાલી \((d)\) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ \((iv)\) ગોઇટર \((v)\) ડાયાબિટીસ મેલીટસ
NEET 2019 Hard - રીબોઝોમને જુદા-જુદા કેટલા પ્રોટીન્સ ધરાવે છે?NEET 2023 Medium
More PYQs from NEET
- બીજાંકુરણ દરમિયાન સંગ્રહિત ખોરાકનું સ્થાનાંતરણ જેના દ્વારા થાય છે તે -NEET 2013 Medium
- ઘનકોણ જેવુ જ પરિમાણ ધરાવત્તી રાશિઓ. . . . . . . .છેNEET 2024 Medium
- દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?NEET 2022 Medium
- સામાન્ય (typical) બળતણ કોષમાં પ્રક્રિયકો \((R)\) અને નીપજો \((P)\) .......... છે.NEET 2020 Easy
- કોઈ એક \(p-\) પ્રકારના અર્ધવાહક માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Medium
- જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .NEET 2020 Medium