enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 18. Neural control and coordination
ન્યુરોટ્રાન્સમિટર્સનું રિસેપ્ટર સ્થાન \(..........\) પર હાજર હોય છે.
- A પ્રીસાયનેપ્ટિક મેગ્નેન
- B ટીપ્સ ઑફ એક્ઝોન
- C પોસ્ટસાયનેટિક મેગ્નેન
- D સાયનેપ્ટિક વેસીકલ્સના મેગ્નેન
Answer & Solution
Correct Answer
(C) પોસ્ટસાયનેટિક મેગ્નેન
Step-by-step Solution
Detailed explanation
(c) : Neurotransmitter is a chemical substance responsible for transmission of nerve impulse across synapse. It is released by synaptic vesicle into the synaptic cleft. Neurotransmitter binds with protein receptor molecule present on post synaptic membrane causing its depolarisation and generation of action potential.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ભેજગ્રાહી કોષો _____ માટે જવાબદાર છે.NEET 2024 Medium
- વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?NEET 2013 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : પવન અને પાણી પરાગિત પુષ્પો વધુ રંગીન હોતા નથી અને મધુરસ (નેક્ટર) ઉત્પન્ન કરતા નથી.
કારણ (R) : પવન અને પાણી પરાગિત પુષ્પોમાં, પુષ્પો પ્રચુર માત્રામાં પરાગરજ ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - લડો યા ભાગોની સ્થિતિના કારણે .NEET 2014 Medium
- જો \(DNA\) ના અણુની લંબાઈ \(1.1\) મીટર હોય તો તેમાં આશરે કેટલા બેઈઝની જોડ હશે ?NEET 2022 Medium
- \(PCR\) ના ઉપયોગથી જનીન પ્રવર્ધન પ્રક્રિયા દરમ્યાન, જે શરૂઆતમાં ખૂબજ ઊંચુ તાપમાન જાળવવામાં ન આવે તો નીચેના માંથી \(PCR\) ની કઈ પ્રક્રિયા પ્રથમ અસરગ્રસ્ત થાય છે.NEET 2021 Medium
More PYQs from NEET
- શેમાં પુષ્પો એકલિંગી હોય છે?NEET 2015 Easy
- ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........NEET 2014 Medium
- એક પદાર્થ \(‘n'\) આવૃત્તિ સાથેની સરળ આવર્ત ગતિ કરે છે, તેની સ્થિતિઊર્જાની આવૃત્તિ \(....\) હશે.NEET 2021 Medium
- અંતરાલ જોડાણ (ગેપ જંકશન) નું કાર્ય છે:NEET 2015 Medium
- હાઇડ્રોજન વર્ણપટમાં બામર અને લાઇમન શ્રેણીઓની અંતિમ તરંગલંબાઇઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- નીચેના પૈકી શામાં \(C-O\) બંધલંબાઇ સૌથી વધુ છે ? (મુક્ત \(CO\) માં \(C-O\) બંધલંબાઇ \(1.128\,\mathop A\limits^o \) છે.NEET 2016 Medium