NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
મૂત્રમાં નીચેના માંથી કઈ પરિસ્થિતિ ડાયાબીટિઝ મેલિટસ સુચવે છે?
- A યુરેમિયા અને કિટોન્યુરિયા
- B યુરેમિયા અને મૂત્રપિંડની પથરી
- C કીટોન્યુરિયા અને ગ્લાયકોસોરિયા
- D મૂત્રપિંડની પથરી અને હાયપરગ્લાયસેમિયા
Answer & Solution
Correct Answer
(C) કીટોન્યુરિયા અને ગ્લાયકોસોરિયા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?NEET 2021 Hard
- કોષ વિભાજનના નીચેના તબક્કાઓ છે:
\(A\). ગેપ \(2\) તબક્કો
\(B\). સાયટોકાઇનેસિસ
\(C\). સંશ્લેષણ તબક્કો
\(D\). કેરિયોકાઇનેસિસ
\(E\). ગેપ \(1\) તબક્કો
નીચે આપેલા વિકલ્પોમાંથી તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો:NEET 2024 Medium - જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?NEET 2016 Medium
- નીચે પૈકી ક્યું વનસ્પતિ અને પ્રાણીના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણો તરીકે છે?NEET 2019 Easy
- ડોક્ટર હૃદચક્ર દરમિયાન ઉદભવતો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, બીજો અવાજ ક્યારે સંભળાય છે?NEET 2015 Medium
- નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?NEET 2017 Medium
More PYQs from NEET
- ડાયબોરેનના સંદર્ભમાં નીચે આપેલામાંથી ક્યું વિધાન સાચુ નથી ?NEET 2022 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો:
બધા સાચા જોડાણો ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. એડેનોસાઇન (i) નાઇટ્રોજનિક બેઇઝ B. એડેનિલિક એસિડ (ii) ન્યુક્લિઓટાઇડ C. એડેનિન (iii) ન્યુક્લિઓસાઇડ D. એલેનાઇન (iv) એમિનો ઍસિડ NEET 2025 Medium - યાદી-I ને યાદી-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-\(\text{યાદી-I (મિશ્રણ)}\) \(\text{યાદી-II (અલગીકરણ પદ્ધતિ)}\) \(\text{A.}\) \(\text{CHCl}_{3}+\text C_{6}\text H_{5}\text{NH}_{2}\) I. ઘટાડેલા દબાણે નિસ્યંદન B. પેટ્રોલિયમ ઉદ્યોગમાં ક્રૂડ તેલ II. વરાળ નિસ્યંદન C. વેડફાઈ ગયેલા લાઈ માંથી ગ્લિસરોલ III. વિભિન્ન નિસ્યંદન D. એનિલીન-પાણી IV. સાદું નિસ્યંદન NEET 2025 Medium - નીચે આપેલા સંયોજનના મોનોક્લોરીનેશનથી કેટલા નીપજો (સ્ટીરિયોસમાવયવીઓ સહિત) અપેક્ષિત છે?
NEET 2025 Hard - કમ્યુનિકેશનમાં સારા ટયુનિંગ માટે નીચેનામાંથી \(L-C-R\) પરિપથની કઇ જોડ પસંદ કરવામાં આવે છે?NEET 2016 Medium
- જયારે કોઇ ચોકકસ ઇન્ડકટરમાં પ્રવાહ \(60 \;mA\) હોય છે,ત્યારે આ ઇન્ડકટરમાં સંગ્રાહાતી ચુંબકીય સ્થિતિઊર્જા \(25\; mJ\) છે. આ ઈન્ડકટરનો ઈન્ડકટન્સ (\(H\) માં) કેટલો હશે?NEET 2018 Medium