NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
મૂળ ....... માં પાણીના શોષણ માટે મહત્ત્વનો ભાગ ભજવતુ નથી.
- A સૂર્યમુખી
- B પિસ્ટીયા
- C વટાણા
- D ઘઉં
Answer & Solution
Correct Answer
(B) પિસ્ટીયા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્રાવથી, ઊંચાઈમાં આગળ વધારો પ્રેરતો નથી. કારણ ………. .NEET 2017 Medium
- કૉલમ\(-I\) ને કૉલમ\(-II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જોડ પસંદ કરોકૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) ગોલ્ગી ઉપકરણ \((i)\) પ્રોટીનનું સંશ્લેષણ \((b)\) લાયસોઝોમ્સ \((ii)\) કચરો અને ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ \((c)\) રસધાનીઓ \((iii)\) ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ \((d)\) રીબોઝોમ્સ \((iv)\) જૈવિક અણુઓનું પાચન NEET 2019 Easy - ઑસ્ટિઇક્થીસ વર્ગમાં સમાવિષ્ટ માછલીઓનો સમૂહ પસંદ કરો :NEET 2026 Easy
- મધમાખીઓમાં લિંગ-નિર્ધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
A. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી સંતતિ માદા (રાણી અથવા કાર્યકર) તરીકે વિકસે છે.
B. અફલિત અંડકોષ કન્યાપ્રજનન દ્વારા નર તરીકે વિકસે છે.
C. નરમાં રંગસૂત્રોની સંખ્યા માદા કરતાં અડધી હોય છે.
D. નર અર્ધસૂત્રણ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. મધમાખીઓમાં એકકીય-દ્વિકીય લિંગ-નિર્ધારણ પ્રણાલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
\((a)\quad(b)\quad(c)\quad(d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\) તરતી પાંસળીઓ \((i)\) બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલ છે \((b)\) સ્કંધાગ્ર પ્રવર્ધની \((ii)\) ભૂજાસ્થિ શીર્ષ \((c)\) સ્કંધાસ્થિ \((iii)\) અક્ષક જોડાણ \((d)\) સ્કંઘઉલૂખલ \((iv)\) ઉરોસ્થિ સાથે જોડાતી નથી NEET 2020 Easy - આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
NEET 2015 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ગોલ્ગી પ્રસાધનનું પ્રાથમિક કાર્ય અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થોને પેકેજ કરવાનું અને તેને આંતરકોષીય લક્ષ્યો અને કોષની બહાર પહોંચાડવાનું છે.
કારણ (R) : અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થો ધરાવતી પુટિકાઓ ગોલ્ગી પ્રસાધનની સિસ સપાટી સાથે જોડાય છે, અને તેઓ સુધારિત થાય છે અને ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ સપાટી પરથી મુક્ત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - એક પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્ર \(2400 \mathrm{~g} \mathrm{~cm}^2\) છે. સળિયાની લંબાઈ લગભગ. . . . . થશે. સળિયાનું દળ \(400 \mathrm{~g}\) છે.NEET 2024 Medium
- આપેલ પ્રક્રિયામાં નીપજ \(Z\) જણાવો. \(CH_3 CH_2 CH=CH_2 \xrightarrow{{HBr/{H_2}{o_2}}}\,Y\,\xrightarrow{{{C_2}{H_5}ONa}}Z\)NEET 2014 Hard
- એક કોમન એમિટર એમ્પ્લિફાયર પરિપથ નીચે આકૃતિમાં દર્શાવેલ છે. પરિપથમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \({\beta_{dc}} = 100\) છે. બીજા પ્રાચલો આકૃતિમાં દર્શાવેલ છે.
NEET 2017 Hard - સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - વંદામાં પ્રાવર પંખ (ટેગ્મિના) શેમાંથી ઉદ્ભવે છે?NEET 2022 Medium