enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો.
- A જીનોમ -રંગસૂત્ર -જનીન -ન્યુક્લિઓટાઈડ
- B રંગસૂત્ર -જનીન -જીનોમ -ન્યુક્લિઓટાઈડ
- C જીનોમ -રંગસૂત્ર -ન્યુક્લિઓટાઈડ -જનીન
- D રંગસૂત્ર -જીનોમ -ન્યુક્લિઓટાઇડ -જનીન
Answer & Solution
Correct Answer
(A) જીનોમ -રંગસૂત્ર -જનીન -ન્યુક્લિઓટાઈડ
Step-by-step Solution
Detailed explanation
(a) : In genome all the genes are contained in a single set of chromosomes. The instructions in our genome are present in the form of \(DNA\). \(DNA\) has a complicated structure in the form of a double helix. Single strands of \(DNA\) are coiled up into structures called chromosomes. Within the chromosomes, segments of \(DNA\) are “read” together to form genes. Thus, a gene is a segment of \(DNA\) or chromosome situated at a specific locus (gene locus) which carries coded information associated with a specific function and can undergo crossing over as well as mutation. A nucleotide is the basic unit of \(DNA\) made up of a pentose sugar, phosphoric acid and a nitrogenous base.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પક્ષ્મધારીઓ અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2018 Medium
- નીચેનામાંથી કયો ફાઇટોહૉર્મોન પોષક દ્રવ્યોના વહનને પ્રેરિત કરે છે, જે વનસ્પતિઓમાં પર્ણ જીર્ણતામાં વિલંબ કરવામાં મદદ કરે છે?NEET 2025 Easy
- સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકહ્પોમાંધી સાયો જવાબ પસંદ કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર \(I\) કોષરસ \(B\) ગ્લાયફોલીસીસ \(II\) કણાભસૂંત્રનું આધારક \(C\) ઈલેક્ટ્રોન પરિવહન \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ \(D\) પ્રોટોન ઠોળાંશ \(IV\) અંત: કછાભસૂૂીય પટલ NEET 2024 Medium - \(HIV\) ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં \(AIDS\) ના લક્ષણો જોવા મળે છે?NEET 2014 Medium
- E. coli ક્લોનિંગ વાહક pBR322 માં BamHI સ્થાન પર બાહ્ય DNA ના નિવેશના કારણે કઈ ઍન્ટિબાયોટિક પ્રત્યેની પ્રતિકારકતા ગુમાવે છે?NEET 2026 Hard
- બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
More PYQs from NEET
- સ્ત્રાવી કોષોમાં નીચેનામાંથી કઈ કોષીય અંગિકા સૌથી વધુ સંખ્યામાં હાજર હોય છે?NEET 2019 Medium
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.83\, BM\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક : \(Ti = 22,\,Cr = 24,\) \( Mn = 25,\,Ni = 28\))NEET 2014 Medium
- જૈવિક સ્વરૂપોમાં સમય સાથે થયેલ ઉદવિકાસને અનુસંધાને સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. લગભગ 65 mya I. ઘણું કરીને જડબા વગરની માછલીનો ઉદ્ભવ થયો B. લગભગ 500 mya II. પૃથ્વી પરથી ડાયનોસોર્સ અચાનક ગાયબ થયા C. લગભગ 350 mya III. ઘણું કરીને સમુદ્રીશેવાળ અને કેટલીક વનસ્પતિઓનું અસ્તીત્વ હતુ D. લગભગ 320 mya IV. અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા અને સક્રિય બન્યા NEET 2026 Medium - ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન પદાર્થની પરિવર્તનીય સ્થિતિનું સ્વરૂપ -NEET 2013 Medium
- નીચેની પ્રક્રિયામાં મધ્યવર્તી \((A)\) અને નીપજ \((B)\) જણાવો. \({H_3}C - C \equiv CH\,\xrightarrow[{HgS{O_4}}]{{{H_2}O,\,{H_2}S{O_4}}}\,\mathop {intermediate}\limits_{(A)} \,\)\( \to \,\mathop {\Pr oduct}\limits_{(B)} \)NEET 2017 Medium
- સ્નાયુ સંકોચન સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પ્રેરક ચેતાકોષ CNS દ્વારા મોકલેલ સંદેશાને ચેતા તંતુના સ્નાયુતંતુ પડ સુધી લઈ જાય છે.
B. ચેતાકીય સંકેત ક્રિયાશીલ કલા વીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે જે સારકોપ્લાઝમમાં \(Ca ^{++}\) મુક્ત થવાનું કારણ બને છે.
C. \(Ca ^{++}\) માં વધારો સેતુ નિર્માણ તોડવા માટે એકટીનને અક્રિયાશીલ કરે છે.
D. એકટીન એ માયોસીનના શીર્ષ સાથે સેતુનિર્માણ કરવા માટે જોડાય છે.
E. એકટીન તંતુઓને 'A' બેન્ડના કેન્દ્ર તરફ ખેંચવાથી સ્નાયુતંતુક ખંડ ટુંકો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard