enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 11. organisms and populations
મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......
- A નાનાં પ્રાણીઓનો ઑક્સિજનની જરૂરિયાતનો દર ઓછો હોય છે.
- B નાનાં પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય છે.
- C નાનાં પ્રાણીઓ કરતાં મોટા પ્રાણીઓમાં સ્નાયુઓની ક્ષમતા ઓછી હોય છે.
- D નાનાં શરીરનું વજન લઈ જવાનું સરળ રહે છે.
Answer & Solution
Correct Answer
(B) નાનાં પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય છે.
Step-by-step Solution
Detailed explanation
(b) : The small animals have smaller surface area to body volume ratio. They have higher metabolic rates than larger animals. Therefore, it is much easier for small animals to move uphill than large animals.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું સમીકરણ વરહુલ્સ્ટ-પર્લ સંભાવ્ય વસ્તી વૃદ્ધિ દર્શાવે છે ?NEET 2026 Easy
- યાદી I ને યાદી II સાથે જોડો:
બધા યોગ્ય જોડાણો સાથેનો વિકલ્પ પસંદ કરો.યાદી - I યાદી - II A. ચાર ભયાનક જોડાણ (i) ક્રાયોપ્રિઝર્વેશન B. બહિસ્થાન સંરક્ષણ (ii) પરાઈ જાતિઓનું આક્રમણ C. લેન્ટાના કેમેરા (iii) જૈવવિવિધતાના નુકસાનના કારણો D. ડોડો (iv) લુપ્તતા NEET 2025 Easy - નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
સૂચિ \(I\) સૂચિ \(II\) (a) એપ્ટેનોડાઈટ્સ (i) ફ્લાઈંગ ફોક્સ (b) ટેરોપસ (ii) એન્જલ ફિશ (c) ટેરોફાયલમ (iii) લેમ્પ્રી (d) પેટ્રોમાયઝોન (iv) પેન્ગ્વિન NEET 2020 Easy - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. પ્રોજેસ્ટાસર્ટ I. સ્ત્રીઓ દ્વારા વાપરવામાં આવતો
રબરનો બનેલ અંતરાયB. મલ્ટિલોડ 375 II. મુખ ગર્ભનિરોધક C. આંતરપટલ III. અંતઃસ્ત્રાવ મુકત કરતી IUD D. સહેલી IV. તાંબુ મુકત કરતી IUD NEET 2026 Hard - \(GnRH\) હાયપોથેલામિક અંતઃસ્ત્રાવ પ્રજનન માટે જરૂરી છે. .... પર કાર્ય કરે છે.NEET 2017 Medium
- નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?NEET 2013 Medium
More PYQs from NEET
- મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(2.0 \times 10^{10} Hz\) આવૃતિના અને \(48\,Vm ^{-1}\) કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર \(......\) હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ \(=3 \times 10^8\,m s ^{-1}\) )NEET 2023 Easy
- ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?NEET 2016 Medium
- આંબાની ડાળી પર ઉગતી ઉપવનસ્પતિઓ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વિરુદ્ધ ઓક્ઝેલિક એસિડના પ્રમાણિત દ્રાવણના અનુમાપન માટે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ થાય છે. આ અનુમાપન દરમિયાન તુલ્યતા બિંદુની નજીક આલ્કલાઇન pH પર જોવા મળતો રંગમાં ફેરફાર શોધો :NEET 2026 Hard
- \(27^{\circ}\,C\) પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં \(400\,Hz\) સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ \(90^{\circ}\,C\) પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ \(...........\,Hz\) હશે.NEET 2022 Medium
- \(3 \;kg \) દળ અને \( 0.2 \;m\) ત્રિજયાનો એક ઘન ગોળો \(7\; m\) ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા (\(J\) માં) કેટલી થાય?NEET 2017 Medium