NEET · Biology · STD 11 - 2. Biology classification
મોટાભાગની ફૂગની કોષ દીવાલના મુખ્ય ઘટકોમાંનો એક છે
- A સેલ્યુલોઝ
- B હેમિસેલ્યુલોઝ
- C કાઇટિન
- D પેપ્ટિડોગ્લાયકેન
Answer & Solution
Correct Answer
(C) કાઇટિન
Step-by-step Solution
Detailed explanation
(c) : ફૂગની કોષ દીવાલ કાઇટિન અથવા ફૂગનું સેલ્યુલોઝ ઉપરાંત અન્ય પોલિસેકેરાઈડ્સ, પ્રોટીન, લિપિડ અને અન્ય ઘણા પદાર્થો ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ગ્લુકોઝનો દરેક અણુ પાયરુવીક એસિડના બે અણુમાં રૂપાંતરિત થાય છે ત્યારે કેટલા \(ATP\) ની ચોખ્ખી આવક મળે છે?NEET 2022 Medium
- નીચેનામાંથી કયું ફૂગના વર્ગીકરણ માટેનું માપદંડ નથી?NEET 2024 Medium
- કેટલીક વનસ્પતિઓમાં, માદા જન્યુજનક એ ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. આ ઘટનાને આ કહેવાય છે :NEET 2019 Easy
- સાચાં વિધાનોનો સમૂહ ઓળખો :
\((a)\) લીંબુ અને બોગનવેલિયામાં પર્ણિકાઓ અણીદાર સખત કંટકોમાં રૂપાંતરિત થાય છે
\((b)\) કાકડી અને કોળામાં કક્ષીય કલિકાઓ પાતળા અને કુંતલાકાર પ્રકાંડ સૂત્રાંગો બનાવે છે
\((c)\) ફાફડાથોર (ઓપનશિયા) માં પ્રકાંડ ચપટું અને માંસલ હોય છે અને પર્ણોનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે
\((d)\) રાઇઝોફોરા ઊર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામતા મૂળ દર્શાવે છે જે શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદ કરે છે
\((e)\) ઘાસ અને સ્ટ્રોબેરીમાં ઉપહવાઈ રીતે વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - નીચેનામાંથી કયા જૈવિક અણુમાં ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય છે?NEET 2015 Medium
- વાગોળનારા પ્રાણીઓના છાણમાંથી બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર આદિ આદિકોષકેન્દ્રીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?NEET 2016 Medium
More PYQs from NEET
- એક વ્યક્તિના રૂધિરના સેમ્પલમાં WBC ની સંખ્યા 8000/cu.mm છે. તો આજ રૂધિરના સેમ્પલમાં ઇઓસીનોફિલ્સ અને લસિકાકોષોની સંખ્યા આશરે કેટલી હશે ?NEET 2026 Easy
- 5.4 g યુરિયામાં હાજર રહેલાં હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા શોધો :
(આપેલ: યુરિયાનો મોલર દળ : \(60 g mol ^{-1}, N_A: 6.022 \times 10^{23}\) કણ \(mol ^{-1}\) )NEET 2026 Medium - ડાંગરની એક એવી ઉપજાતિની પેટન્ટ એક વિદેશી કંપનીએ મેળવી કે જે ઉપજાતિ ભારતમાં જૂના જમાનાથી હાજર છે. આ વાત, જેની બાબતે છે તેNEET 2018 Medium
- ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard
- આપેલી આકૃતિમાંથી બીજના તે ભાગને ઓળખો જે બીજ અંકુરિત થાય ત્યારે મૂળ બનાવવાનું નિર્ધારિત છે.
NEET 2024 Medium - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (શ્વસન કદ) સૂચિ II (mL માં ક્ષમતા) A. ERV (એકસપાયરેટટ્રી રિઝર્વ વોલ્યુમ) I. \(2500-3000 mL\) B. RV (રેસિડચુઅલ વોલ્યુમ) II. 500 mL C. IRV_(ઈન્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ) III. \(1000-1100 mL\) D. IV (ટાઈડલ વોલ્યુમ) IV. \(1100-1200 mL\) NEET 2026 Easy