enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .
- A અંડકોષમાં તંતુમય ઘટકો હોય છે
- B તેમાં ઘણી સંખ્યામાં પ્રતિધ્રુવ કોષો હોય છે.
- C મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે.
- D એક નાનો મધ્યસ્થ કોષ ભૃણપુટમાં હોય છે
Answer & Solution
Correct Answer
(C) મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે.
Step-by-step Solution
Detailed explanation
(c)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રીબોઝોમને જુદા-જુદા કેટલા પ્રોટીન્સ ધરાવે છે?NEET 2023 Medium
- ત્રિજ્યાવર્તી સમમિતિ ______ ના પુષ્પોમાં જોવા મળે છે.NEET 2016 Medium
- નીચેનામાંથી કયા ઉત્સેચકમાં 'હિમ' પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય છે?NEET 2025 Easy
- પ્રકાશસંશ્લેષણ દરમિયાન, શેના દ્વારા ઑક્સિજન ઉત્પન્ન નથી થતો ?NEET 2018 Medium
- મુખ્યત્વે સિગારેટના ધુમ્રપાનથી શ્વસનતંત્રની અનિયમિતતાથી થતાં અવરોધ કે ઉથલો મારતાં રોગનું નામ આપો.NEET 2016 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium
More PYQs from NEET
- સંપૂર્ણ આયનીકરણ ધારતા, નીચેના પૈકી ક્યા સંયોજનના સમાન મોલ માટે \(KMnO_4\) ના સૌથી ઓછા મોલની જરૂર પડશે?NEET 2015 Hard
- 220 V અને 50 Hz ના AC પાવર સપ્લાય સાથે, \(20 \Omega\) નો અવરોધક, \(25 \Omega\) રિએક્ટન્સ ધરાવતું કેપેસિટર અને \(45 \Omega\) રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાંનો અનુરૂપ પ્રવાહ અને પ્રવાહ તથા વોલ્ટેજ વચ્ચેનો કળા કોણ અનુક્રમે કેટલો છે?NEET 2025 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે. એકને કથન \(A\) અને બીજાને કારણા \(R\) વડે દર્શાવેલ છે. કथન \(A: 4 \times 10^{-6} \mathrm{C}\) \(m\)ના મૂલ્યની દ્રી-ધ્રુવી ચાકમાત્રા \(\vec{P}\). ધરાવતી દ્રી-ધ્રુવીના કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે \((r)\) રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન \((\mathrm{V}) \pm 9 \times 10^3 \mathrm{~V}\) છે. \(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { SI એકમ }\right]\) કારણ \(R: V= \pm \frac{2 P}{4 \pi \epsilon_0 r^2}\), જ્યાં \(r\) એ કોઈ અક્ષીય બિંદુનું ત્રિજ્યાવર્તી દિશામાં અંતર છે કે જે દ્વિ-ધ્રુવીનાં કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- જો તાપમાન \(20\,^oC\) થી વધી \(35\,^oC\) થતા પ્રક્રિયાનો વેગ બે ગણો થતો હોય તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... \(kJ \,mol^{-1}\) થશે. \((R = 8.314\, J \,mol^{-1}\, K^{-1})\)NEET 2013 Hard
- નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?NEET 2018 Medium
- નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy