NEET · Biology · STD 12 - 7. human health and disease
મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છે
- A નર જન્યુકોષ
- B ટ્રોફોઝોઈટસ
- C સ્પોરોઝોઈટસ
- D માદા જન્યુકોષ
Answer & Solution
Correct Answer
(C) સ્પોરોઝોઈટસ
Step-by-step Solution
Detailed explanation
Sporozoltes
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું નિવસનતંત્રની ઉત્પાદકતાનો એકમ છે?NEET 2025 Easy
- રાસાયણિક આસૃતિ (કેમીઓસ્મોસીસ) દરમ્યાન \(ATP\) સંશ્લેષણ વખતે મુક્ત થતી ઊર્જા સંબંધી નીચે પૈકી ક્યું સાચું નથી ? જે આ સમાવે છે :NEET 2022 Medium
- ડાંગરના ખેતરો ઉપરાંત, સાયનોબેક્ટેરિયા ______ ના વાનસ્પતિક ભાગમાં પણ જોવા મળે છે.NEET 2013 Medium
- કયા પ્રકારની પેશી તેના સ્થાન સાથે યોગ્ય રીતે બંધબેસે છે?
પેશી સ્થાન \((a)\) પરિવર્તિત અધિચ્છદ પેશી નાકની ટોચ \((b)\) ઘનાકાર અધિચ્છદ પેશી જઠરનું અસ્તર \((c)\) સરળ સ્નાયુ આંતરડાની દીવાલ \((d)\) તંતુઘટક પેશી સ્નાયુબંધ NEET 2016 Medium - યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c) -(d)\)List \(- I\) List \(- II\) \((a)\) સ્કંધાસ્થિ \((i)\) કાસ્થિમય સાંધો \((b)\) ખોપરી \((ii)\) ચપટ અસ્થિ \((c)\) ઉરોસ્થિ \((iii)\) તંતુમય સાંધો \((d)\) કરોડ સ્તંભ \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ NEET 2021 Easy - વસંતકાષ્ઠની અંતસ્થ રચના કેટલીક વિશિષ્ટતાઓ દર્શાવે છે. વસંતકાષ્ઠ વિશેના વિધાનોનો સાચો સમૂહ ઓળખો.
\((a)\) તેને પૂર્વકાષ્ઠ પણ કહેવાય છે.
\((b)\) વસંત ઋતુમાં એધા સાંકડી વાહિનીઓવાળા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે.
\((c)\) તે રંગે આછું હોય છે.
\((d)\) વસંતકાષ્ઠ શરદકાષ્ઠ સાથે એકાંતરીય સમકેન્દ્રીય વલયો દર્શાવે છે જે વાર્ષિક વલયો બનાવે છે.
\((e)\) તેની ઘનતા ઓછી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium
More PYQs from NEET
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) પ્રોટીન (i) \(C = C\) દ્વિબંધ (b) અસંતૃપ્ત ફેટી એસિડ (ii) ફોસ્ફોડાયએસ્ટર બંધ (c) ન્યુક્લિક એસિડ (iii) ગ્લાયકોસિડિક બંધ (d) પોલીસેકેરાઈડ (iv) પેપ્ટાઈડ બંધ NEET 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, 'L' લંબાઈ અને 'm' રેખીય દળ ઘનતા ધરાવતા પાતળા તારને 'C' કેન્દ્ર ધરાવતા વર્તુળાકાર વલય (x-y સમતલ) માં વાળવામાં આવે છે. વલયની yy'-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા __________ થશે.
NEET 2026 Hard - અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium
- સવર્ગ સંયોજનો બનાવવા માટે લિગાન્ડની ક્ષેત્રની પ્રબળતાનો ચઢતો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?NEET 2020 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\). ઓક્સિડેટીવ ડીકાર્બોક્સીલેશન \(I\). સીટ્રેટ સીંથેેઝ \(B\). ગ્લાયકોલીસીસ \(II\).પાયરૂવેટ ડિહાયડ્રોજીનેઝ \(C\). ઓક્સિડેટીવ ફોસ્ફો-રાયલેશન III. ઈલેક્ટ્રોન પરિવહન તંત્ર \(D\). ટ્રાઈકાર્બોક્સીલીક એસિડ ચક્ર \(IV\). \(EMP\) પરિપથ NEET 2023 Medium - નીચે બે વાક્યો આપેલા છે તે પૈકી એક વિધાન\((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે ચિન્હિત કરેલ છે . વિધાન\((A):\) \(DNA\)પ્રવર્ધન માટે પોલીમાંરેઝ ચેઈન રિએકશન વપરાય છે. કારણ\((R):\) એમ્પીસીલીન અવરોધક જનીન પસંદગીમાન રેખક(સીલેકટેબલ માર્કર) તરીકે વપરાય છે જે રૂપાંતરણ ને રોકે છે. ઉપરના વિધાનોના સંદર્ભે સાચો વીકલ્પ પસંદ કરો;NEET 2022 Medium