NEET · Biology · STD 12 - 7. human health and disease
મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?
- A ઇરિથ્રોસાઇટ (રક્તકણો)
- B \(T\) -લિમ્ફોસાઇટ
- C \(B\) -લિમ્ફોસાઇટ
- D થ્રોમ્બોસાઇટ (ત્રાકકણો)
Answer & Solution
Correct Answer
(B) \(T\) -લિમ્ફોસાઇટ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?NEET 2018 Easy
- રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?NEET 2015 Medium
- આર્કિબેક્ટેરિયા યુબેક્ટેરિયાથી કેવી રીતે અલગ પડે છે?NEET 2014 Medium
- નર દેડકાને માદા દેડકાથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પાડી શકાય છે:
A. બહારની તરફ ઉપસેલી આંખો
B. સ્વરપેટી
C. પાતળી ત્વચા દ્વારા જોડાયેલ પગની આંગળીઓ
D. અગ્રઉપાંગની પ્રથમ આંગળી પર આવેલ મૈથુન ગાદી
E. ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - હાઈપોથેલેમસમાં ઈજા થતા નીચેના પૈકી કઈ ક્રિયા અસર પામે? ,NEET 2014 Medium
- સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:NEET 2022 Medium
More PYQs from NEET
- પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.NEET 2021 Medium
- ફેફસા શ્વાસ દરમિયાન ક્યારેય દબાઈ જતાં નથી અને થોડી હવા ફેફસામાં રહે છે. તે ક્યારેય કાઢી શકાતી નથી, કારણ કે \(........\)NEET 2016 Medium
- વિધુતઋણતાના ચઢતા કર્મમાં નીથે આપેલા તત્વોને ગોઠવો. \(N, O, F, C, S i\) નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- ફૉસ્ફોઈનોલ પાયરુવેટ \((PEP)\) એ પ્રાથમિક \(CO_2\) ગ્રાહક \(.......\) માં છે.NEET 2017 Medium
- નીચે આપેલી યાદીમાં \((i)\) થી \((iv)\) સુધીના વિવિધ ઘટકો વાંચો અને કાષ્ઠીય દ્વિદળી પ્રકાંડમાં તેમની ગોઠવણીના સંદર્ભમાં બહારની બાજુથી અંદરની બાજુ તરફ ઘટકોનો સાચો ક્રમ જણાવો.
\((i)\) દ્વિતીયક બાહ્યક \((ii)\) કાષ્ઠ \((iii)\) દ્વિતીયક અન્નવાહક \((iv)\) છલ કે ત્વક્ષા સાચો ક્રમ છેNEET 2015 Medium - નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy