enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
મનુષ્યના પ્રચલન સંદર્ભમાં સાચું વાક્ય પસંદ કરો.
- A કરોડસ્તંભમાં \(10\) ઉરસીય કશેકાઓ આવેલી છે.
- B પરસ્પરની કચેરુકાઓ વચ્ચેનું જોડાણ તંતુમય હોય છે.
- C વૃધ્ધાવસ્થામાં પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટવાથી ઑસ્ટિયો પોરોસીસ થાય છે.
- D યુરિક ઍસિડના કણો / સ્ફટિકોનું સાંધામાં જમા થવાથી તેનો સોજો આવે છે.
Answer & Solution
Correct Answer
(D) યુરિક ઍસિડના કણો / સ્ફટિકોનું સાંધામાં જમા થવાથી તેનો સોજો આવે છે.
Step-by-step Solution
Detailed explanation
(d) : Thoracic vertebrae are \(12\) in numbers. Joints between adjacent vertebrae are cartilagenous joints and the opposing surfaces are connected by fibrocartilage which allows very little movement. Osteoporosis is a disease characterised by low bone mass and loss of bone tissue that may lead to weak and fragile bones. Osteoporosis occurs when there is an imbalance between new bone formation and old bone resorption. Generalised osteoporosis is common in elderly people and in women following menopause. In osteoporosis, the osteoblastic (bone forming) activity in the bone usually is less than normal and consequently the rate of bone deposition is depressed. Estrogens inhibit osteoclastic (bone resorption) activity in the bones and therefore stimulate bone growth. After menopause, almost no estrogens are secreted by ovaries. This estrogen deficiency leads to increased osteoclastic activity in the bones, decreased bone matrix and decreased deposition of bone calcium and phosphate. In some women, this effect result in osteoporosis.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?NEET 2017 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II A. શીર્ષ (i) ઉત્સેચકો B. મધ્યખંડ (ii) શુક્રકોષની ગતિશીલતા C. શુક્રાગ્ર (iii) ઊર્જા D. પૂંછડી (iv) આનુવંશિક દ્રવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - યુગ્મનજ અર્ધસૂત્રણ ની લાક્ષણિકતા છેNEET 2017 Medium
- વંધ્યત્વને દૂર કરવા માટે GIFT સંબંધિત સાચું વિધાન પસંદ કરો.NEET 2026 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
બધા સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. ત્રિઅંગી (I) સાલ્વિયા B. દ્વિઅંગી (II) જીન્કો C. આવૃત બીજધારી (III) પોલિટ્રાઇકમ D. અનાવૃત બીજધારી (IV) સાલ્વિનિયા NEET 2025 Medium - 'રામચંદ્રન પ્લોટ' નો ઉપયોગ ______ ની સંરચનાની પુષ્ટિ કરવા માટે થાય છે.NEET 2019 Medium
More PYQs from NEET
- એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ \({i }_{b}\) ........ હોય છે.NEET 2020 Medium
- નીચેની પ્રકિયા માં મુખ્ય નીપજ \(\mathrm{C}\) અને \(\mathrm{D}\) અનુક્રમે શું હશે ? \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{CH}_{2}-\mathrm{CH}_{2}-\mathrm{O}-\mathrm{C}\left(\mathrm{CH}_{3}\right)_{3} \xrightarrow[\Delta]{{\mathrm{excess} \mathrm{HI}}} \mathrm{C}+\mathrm{D}\)NEET 2019 Hard
- વંદાના શરીરના ટેર્ગા (પૃષ્ઠક), સ્ટર્ના (વક્ષક) અને પ્લુરા (પાર્શ્વક) ____ દ્વારા જોડાયેલા હોય છે.NEET 2015 Medium
- વંદાના સંદર્ભમાં નીચેના સ્તંભોને જોડીને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ \(I\) કોલમ \(II\) (a) ખોરાકના કણોનું દળવું (i) યકૃતિય અંધનાલો (b) જઠર રસનો સ્ત્રાવ કરવો (ii) \(10^{\text {th }}\) ખંડ (c) \(10\) જોડ (iii) પેશણી (d) પુચ્છશૂળ (iv) શ્વસનછિદ્રો (v) પક્ષવત્ સ્નાયુઓ NEET 2020 Medium - \(\mu_0\) મુક્ત અવકાશ પરમીએબીલીટી અને \(\varepsilon_0\) પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : \(c-\) મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)NEET 2022 Easy
- પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન \(200\; N\) થાય છે. પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈ એ તેનું વજન (\(N\) માં) કેટલું થશે?NEET 2019 Medium