NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
મનુષ્યમાં સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દરેક \(100\,ml\) ઓક્સિનનયુક્ત ફૂિર પેશીઓ સુધી \(\dots\dots mlO _{2}\) પહોચાડે છે.
- A \(5\,ml\)
- B \(4\,ml\)
- C \(10\,ml\)
- D \(2\,ml\)
Answer & Solution
Correct Answer
(A) \(5\,ml\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- હાલના વર્ષોમાં કાકડીનું ઉત્પાદન ઘણું બધું વધ્યું છે. ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવ (ફાયટોહોર્મોન)ના ઉપયોગથી આ ઉત્પાદન વધ્યું છે કે જે અંત: સ્ત્રાવ વનસ્પતિઓમાં માદા પુષ્પના ઉત્પાદનને વધારે છે.NEET 2022 Medium
- નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ઈન વિટ્રો પરિસ્થિતિમાં થતી પેશી સંવર્ધનની ક્લોનિંગ પદ્ધતિની છે?NEET 2014 Medium
- નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium - રિસ્ટ્રિકશન ઉત્સેચકના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Easy
- વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?NEET 2013 Hard
- નીચેનામાંથી ખોટી રીતે જોડાયેલી જોડી પસંદ કરોNEET 2020 Easy
More PYQs from NEET
- પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?NEET 2024 Hard
- જ્યારે માપપટ્ટી શિરોલંબ પડે છે ત્યારે 5 ભિન્ન વ્યક્તિઓ જુદા જુદા પ્રતિક્રિયા સમય સાથે પકડે છે. (g = 9.8 \(m s^{-2}\))
A. વ્યક્તિ A નો પ્રતિક્રિયા સમય 0.20 s છે.
B. વ્યક્તિ B નો પ્રતિક્રિયા સમય 0.22 s છે.
C. વ્યક્તિ C નો પ્રતિક્રિયા સમય 0.18 s છે.
D. વ્યક્તિ D નો પ્રતિક્રિયા સમય 0.19 s છે.
E. વ્યક્તિ E નો પ્રતિક્રિયા સમય 0.21 s છે.
પ્રત્યેક વ્યક્તિ માટે માપપટ્ટીએ કાપેલા અંતર માટેનો સાચો ક્રમ કયો છે?NEET 2026 Hard - જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે.NEET 2015 Medium
- \(ABO\) રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન \('I'\) ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2020 Medium
- \(27^o C\) તાપમાન અને \(1.0 \times10^5\) \(Nm^{-2}\) દબાણે કોઈ આપેલ દળના વાયુના અણુંઓનો \(r.m.s.\) વેગ \(200\;ms^{-1}\) છે. જયારે આ વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે \(127^o C\) અને \(0.05 \times 10^5\;Nm^{-2}\) હોય, તો આ વાયુના અણુંઓનો \(r.m.s\). વેગ \(ms^{-1} \) માં શું થાય?NEET 2016 Medium