enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
મનુષ્યમાં મુકતચલ સાંધાની લાક્ષણિકતા/ખાસિયતો અને ઉદાહરણ કયા હોય છે? લાક્ષણિકતા || ઉદાહરણ
- A બે અસ્થિઓની વચ્ચેના સાયનોવિયલ પોલાણમાં ભરેલું પ્રવાહી \(\rightarrow\) શિરોધર અને અક્ષ કશેરુકા વચ્ચેના જોડાણમાં
- B બે અસ્થિઓના જોડાણની જગ્યાએ પ્રવાહી હોય છે, ગાદી જેવી રચના કરે છે.\(\rightarrow\) ખોપરીના હાડકામાં
- C બે અસ્થિઓ વચ્ચે પ્રવાહી કાસ્થિ, મર્યાદિત હલનચલન \(\rightarrow\) ઘૂંટણના સાંધામાં
- D બે અસ્થિઓના સાંધામાં લસિકા ભરેલું હોય, મર્યાદિત હલનચલન \(\rightarrow\) મણિબંધાસ્થિ વચ્ચેના સરકતા સાંધા/જોડાણમાં
Answer & Solution
Correct Answer
(A) બે અસ્થિઓની વચ્ચેના સાયનોવિયલ પોલાણમાં ભરેલું પ્રવાહી \(\rightarrow\) શિરોધર અને અક્ષ કશેરુકા વચ્ચેના જોડાણમાં
Step-by-step Solution
Detailed explanation
(a) : Joint between atlas and axis is a pivot joint, a type of synovial joint. Synovial joints are characterised by presence of fluid filled cavity between the articulating surface of the two bones.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જરાયુવિન્યાસ, જેમાં બીજાશયની અંદરની દીવાલ પર કે પરિઘવર્તી ભાગમાં બીજાંડ વિકસે છે, તે છે :NEET 2019 Medium
- તારાકેન્દ્રનું દ્વિગુણન ______ તબક્કા દરમિયાન થાય છે.NEET 2021 Medium
- નીચેનામાંથી શું \(RNA\) માં વાપરી શકાય તેમ નથી?NEET 2015 Medium
- નીચેનામાંથી કયા પ્રકારની પ્રતિરક્ષા જન્મ સમયે હાજર હોય છે અને માનવ શરીરમાં બિન-વિશિષ્ટ પ્રકારનો બચાવ છે?NEET 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy
More PYQs from NEET
- યોગ્ય રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની \(A,B \) અને \(C \) સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે \(K_A,K_B \) અને \(K_C\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(AC\) મુખ્યઅક્ષ અને \(SB\) એ સૂર્યની સ્થિતિ \(S\) પર \(AC\) ઉપરનો લંબ છે. તો
NEET 2018 Easy - તિતિઘોડા ની જાતિની વસ્તીમાં, કેટલાક સભ્યોનો રંગસૂત્ર નંબર 23 છે અને કેટલાક અન્ય સભ્યો 24 રંગસૂત્રો ધરાવે છે. આ જાતિમાં 23 અને 24 રંગસૂત્ર ધરાવતા સભ્યો છે:NEET 2026 Easy
- નીચેનામાંથી કયું વિધાન ન્યૂનીકરણવાદી જીવવિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે?NEET 2025 Easy
- \(\text{AB}\) એક વિદ્યુત પરિપથનો ભાગ છે (આકૃતિ જુઓ). જ્યારે પ્રવાહ \(\text i =2\text A\) હોય અને \(1\text{ amp} /\) પ્રતિ સેકન્ડના દરથી વધી રહ્યો હોય ત્યારે સ્થિતિમાનનો તફાવત "\(\text V_\text A-\text V_\text B\)"\(,\) _______ છે.
NEET 2025 Easy - એક ઉપગ્રહ \(T\) આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો \(d\) એ પૃથ્વીની ઘનતા હોય અને \(G\) એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ \(\frac{3 \pi}{G d}\) તેનું રજૂ \(.........\) કરશે.NEET 2023 Medium