ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement

મનુષ્યમાં \('X'\) પાંસળીઓની જોડમાંથી ફક્ત \(”Y”\) જોડી સાચી પાંસળીઓ એવા વિકલ્પને પસંદ કરો કે જે યોગ્ય રીતે \(X\) અને \(Y\) ની કિંમત અને તેની સમજૂતી પૂરી પાડે. .

  1. A \(X = 12,\) \(Y = 5\) સાચી પાસંળીઓ કરોડસ્તંભની પૃષ્ઠબાજુ અને ઉરોસ્થિના બંને છેડે જોડાયેલ છે.
  2. B \(X = 24,\) \(Y = 12\) સાચી પાસળીઓ પૃષ્ઠબાજુ કરોડસ્તંભ પણ વક્ષ બાજુથી મુક્ત છે.
  3. C \(X = 24,\) \(Y = 7\) સાચી પાસળીઓ પૃષ્ઠબાજુ કરોડસ્તંભ સાથે જોડાયેલ છે પણ વક્ષ બાજુથી મુક્ત છે.
  4. D \(X = 12,\) \(Y = 7\) સાચી પાસળીઓ કરોડસ્તંભની પૃષ્ઠબાજુ અને ઉરસ્થિની વક્ષ તરફ જોડાયેલ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(X = 12,\) \(Y = 7\) સાચી પાસળીઓ કરોડસ્તંભની પૃષ્ઠબાજુ અને ઉરસ્થિની વક્ષ તરફ જોડાયેલ છે.

Step-by-step Solution

Detailed explanation

(d)
From NEET
Explore more questions on app