NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
મકાઈના ડોડાની ટેસલ્સનું કાર્ય શું છે?
- A બીજનું રક્ષણ કરવા
- B કિટકોને આકર્ષવા
- C પરાગરજને જકડવા
- D પરાગરજનું વિસ્તરણ કરવા
Answer & Solution
Correct Answer
(C) પરાગરજને જકડવા
Step-by-step Solution
Detailed explanation
Tassels in the com cob represents stigma and style which wave in the wind to trap pollen grains.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(-I\) અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a) -(b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) એલેનનો નિયમ \((i)\) કાંગારુ રેટ \((b)\) દેહધાર્મિક અનુકૂલન \((ii)\) ૨ણની ગરોળી \((c)\) વર્તણુંકના અનુકૂલન \((iii)\) ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય \((d)\) જૈવરાસાયણિક અનુકૂલન \((iv)\) ધ્રુવિય સીલ NEET 2021 Medium - નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?NEET 2024 Medium
- પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- કણાભસૂત્ર અને હરિતકણ,
\((a)\) અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે.
\((b)\) પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં \(DNA\) હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?NEET 2016 Medium - જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે, તેને કહેવાય :NEET 2021 Medium
- સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
More PYQs from NEET
- રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ \(100\) કલાક છે, \(150\) કલાક બાદ મૂળ એક્ટિવિટીનો \(.......\) અંશ બાકી રહેશે.NEET 2021 Medium
- નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy
- નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?NEET 2018 Medium
- એક રેફ્રિજરેટર \(4^o C\) અને \(30^o C\) તાપમાન વચ્ચે કાર્ય કરે છે. રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે તેમાંથી \(600 \) કેલરી દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે. આ માટે જરૂરી પાવર ......... \(W\) (\(1 \) કેલરી \(=4.2\) જૂલ લો.)NEET 2016 Medium
- નીચે બે વિધાનો આાપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\) : તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણા ડોકટરોએ કરેલ છે. કારણ \(R\) : કોલોસ્ટ્રમ વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે નવજાત બાળકમાં પ્રતિકારના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- \(l\) લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે \(m_1 \) અને \(m_2\) દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?NEET 2016 Medium