NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
મકાઈના દાણાના બીજપત્રને કહે છે
- A ભ્રૂણચોલ
- B વરુથિકા
- C ભ્રૂણાગ્ર
- D ભ્રૂણમૂળચોલ
Answer & Solution
Correct Answer
(B) વરુથિકા
Step-by-step Solution
Detailed explanation
(b)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એકદળી મૂળની એક મુખ્ય લાક્ષણિકતા _______ ની હાજરી છે.NEET 2015 Medium
- ત્રાંસા ગોઠવાયેલા પટલ સાથેનું દ્વિસ્ત્રીકેસરી અંડાશય શેમાં જોવા મળે છે?NEET 2019 Medium
- વૃધ્ધિની પ્રક્રિયા, આ દરમ્યાન સૌથી વધુ હોય છે.NEET 2020 Easy
- \(PCR\) ના ઉપયોગથી જનીન પ્રવર્ધન પ્રક્રિયા દરમ્યાન, જે શરૂઆતમાં ખૂબજ ઊંચુ તાપમાન જાળવવામાં ન આવે તો નીચેના માંથી \(PCR\) ની કઈ પ્રક્રિયા પ્રથમ અસરગ્રસ્ત થાય છે.NEET 2021 Medium
- કોલમ \(I\) ને કોલમ \(II\) સાથે જોડો.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.કોલમ \(I\) કોલમ \(II\) \((a)\; XX-XO\) લિંગ નિશ્ચયન \((i)\) ટર્નર્સ સિન્ડ્રોમ \((b)\; XX-XY\) લિંગ નિશ્ચયન \((ii)\) માદા વિષમયુગ્મતા \((c)\) કેર્યોટાઈપ \(-45 \) \((iii)\) તીતીઘોડો \((d)\; ZW-ZZ\) લિંગ નિશ્ચયન \((iv)\) માદા સમયુગ્મતા NEET 2019 Easy - પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?NEET 2026 Hard
More PYQs from NEET
- \(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર \(3: 2\) માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ \(\mathrm{Hg}\) નું ...... \(\mathrm{mm}\) છે ? [\(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિનનું બાષ્પદબાણ \(280\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) અને ઓક્ટેનનું \(420\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) છે. આદર્શ વાયુ ધારી લો.]NEET 2021 Medium
- યુગ્મનજ અર્ધસૂત્રણ ની લાક્ષણિકતા છેNEET 2017 Medium
- ટર્બાઈનનું સંચાલન કરવા \(60\, m\) ઊંચાઈએથી અને \(15\, kg/s\) ના દર થી પાણી પડે છે. ઘર્ષણ બળને કારણે થતો વ્યય આપાત ઊર્જના \(10\,\%\) જેટલો છે. ટર્બાઈનમાં કેટલો પાવર (કાર્યત્વરા) ઉત્પન્ન થશે ? \(\left(g=10\, \mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{~kW}\) માં)NEET 2021 Medium
- નીચેના પ્રકીયકમાંના એક સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયામાં કેન્દ્રાનિરાગી યોગશીલનો સમાવેશ થાય છે, ત્યારબાદ પાણી દૂર થાય છે. તો તે પ્રકીયક કયો હશે ?NEET 2015 Medium
- 'O' રુધિરજૂથવાળાં બાળકો થવાની સંભાવના કેટલી છે, જ્યાં માતા અને પિતા અનુક્રમે 'A' અને 'B' રુધિરજૂથ માટે વિષમયુગ્મી હોય?NEET 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા. વિધાન \(II:\)વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2022 Medium