NEET · Biology · STD 11 - 2. Biology classification
મહાસાગરોમાં નીચે પૈકીનું કયું સજીવ મુખ્ય ઉત્પાદકો તરીકે જાણીતું છે ?
- A યુગ્લિનોઇડ્સ
- B ડાયનોફ્લેજેલેટ્સ
- C ડાયેટમ્સ
- D સાયનોબૅક્ટરિયા
Answer & Solution
Correct Answer
(C) ડાયેટમ્સ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મોટાભાગની આવૃત બીજધારીમાં ...... .NEET 2016 Medium
- નીચે બે વાકયો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવેલ છે. વિધાન\((A)\):અસ્થિસુષિરતાની લાક્ષણિક્તામાં અસ્થિદ્રવ્યમાં ઘટાડો થાય છે અને ફ્રેકચર થવાની સંભાવના વધે છે. કારણ\((R)\):અસ્થિસુષિરતાનું સામાન્ય કારણ ઈસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો છે. ઉપરોક્ત વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Easy
- માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?NEET 2015 Medium
- જીવનના ક્યાં તબક્કામાં અંડકોષજનન પ્રક્રિયાની શરૂઆત થાય છે\(?\)NEET 2022 Easy
- સાચાં વિધાન શોધો. \((1)\) હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. \((2)\) ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે. \((3)\) ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે. \((4)\) સીકલસેલ એનીમિયા એ \(X\) સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.NEET 2016 Medium
- “સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?NEET 2018 Medium
More PYQs from NEET
- મેલોનેટ દ્વારા સક્સિનિક ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકનો અવરોધ એ ______ નું શાસ્ત્રીય ઉદાહરણ છે.NEET 2024 Medium
- R.H. Whittaker (1969) દ્વારા પ્રસ્તાવિત પંચસૃષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાયેલા મુખ્ય માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
A. કોષરચના
B. સુકાય આયોજન
C. કશાની હાજરી
D. પ્રજનન
E. જાતિવિકાસીય સંબંધો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - સ્તંભ \(A\) માં ઓકસાઈડ આપેલા છે સાથે સ્તંભ \(B\) માં તેના ગુણધર્મો આપેલા છે
સ્તંભ \(A\) સ્તંભ \(B\) \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) તટસ્થ \((ii) \;\mathrm{Al}_{2} \mathrm{O}_{3}\) \((b)\) બેઝિક \((iii)\;\mathrm{N}_{2} \mathrm{O}\) \((c)\) એસિડિક \((iv)\;\mathrm{Cl}_{2} \mathrm{O}_{7}\) \((d)\) ઉભયગુણી NEET 2019 Medium - \(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?NEET 2015 Medium
- નીચે પૈકી ક્યું વનસ્પતિ અને પ્રાણીના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણો તરીકે છે?NEET 2019 Easy
- કોષીય અંગિકાઓ અને તેમના સમાવિષ્ટો સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. અંત:પટલ તંત્રમાં ગોલ્ગી સંકુલ, અંત:કોષરસજાળ અને કણાભસૂત્રનો સમાવેશ થાય છે.
B. ખરબચડી અંત:કોષરસજાળ તેની સપાટી પર રીબોઝોમ્સ ધરાવે છે.
C. કણાભસૂત્ર અને રંજકકણો બંને વર્તુળાકાર DNA હોય છે.
D. કોષરસમાં હાજર સૂક્ષ્મનલિકાઓ, સૂસુક્ષ્મતંતુઓ અને મધ્યવર્તી તંતુઓના જાળાને કોષીય કંકાલ કહે છે.
E. કણાભસૂત્ર એ એક જ સ્તરથી આવરીત રચના છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium