enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
મહાબીજાણુધાની કોની બરાબર છે ?
- A અંડક
- B પ્રદેહ
- C ભૂણપુટ
- D ફળ
Answer & Solution
Correct Answer
(A) અંડક
Step-by-step Solution
Detailed explanation
(a) : In angiosperms, body of the ovule consists of a mass of parenchymatous cells called nucellus, which is equivalent to megasporangium. A megasporangium alongwith its protective integuments is called as an ovule.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે?NEET 2014 Medium
- નીચેનામાંથી કયું ફૂગ માટે સાચું છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{C}_3\) વનસ્પતિઓમાં, કેટલાક \(\mathrm{O}_2\), \(\mathrm{RuBisCO}\) સાથે જોડાય છે, આથી \(\mathrm{CO}_2\) નું સ્થાપન ઘટે છે. વિધાન \(II\): \(\mathrm{C}_4\) વનસ્પતિઓમાં, મધ્યપર્ણ કોષો ખૂબ ઓછું પ્રકાશશ્વસન દર્શાવે છે જ્યારે પૂલકંચુક કોષો પ્રકાશશ્વસન દર્શાવતા નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium
- રિબોઝોમલ \(RNA\) સક્રિય રીતે .......... માં સંશ્લેષણ પામે છે.NEET 2013 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્લેસેન્ટેશન) સૂચિ II (ઉદાહરણ) A.ધારાવર્તી I.રાઈ B. અક્ષવર્તી II. વટાણા C. ચર્મવર્તી III. ગલગોટા D. તલસ્થ IV. લીંબુ NEET 2026 Hard
More PYQs from NEET
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (ડ્રગ) સૂચિ II (અસર) A. નિકોટિન I. ઉત્સાહની અનુભૂતિ અને ઊર્જામાં વધારાનું કારણ બને B. મોર્ફિન II. એડ્રીનલ ગ્રંથીને ઉત્તેજીત કરી રુધિર પ્રવાહમાં કેટેકોલેમાઈન્સ મુકત કરવો C. હેરોઇન III. અસરકારક શાંતિદાયક અને દર્દશામક D. કોકેઇન IV. તણાવ શામક; શારીરીક કાર્યો ને ધીમા કરે NEET 2026 Medium - નીચેનામાંથી કયો ફાઇટોહૉર્મોન પોષક દ્રવ્યોના વહનને પ્રેરિત કરે છે, જે વનસ્પતિઓમાં પર્ણ જીર્ણતામાં વિલંબ કરવામાં મદદ કરે છે?NEET 2025 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) તંતુમય સાંધો \(I.\) અડીને આવેલી કશેરકાઓ, મર્યાદિત હલનનચલન \(B.\) કાસ્થિમય સાંધો \(II.\) ભુજાસ્થિ અને સ્કધમેખલા, ગોળાકાર હલનચલન \(C.\) મિજાગર સાંધો \(III.\) ખોપરી, કોઈ પણ પ્રકારનું હલનચબન થવા દેતો નથી \(D.\) કંદુક ઉલૂખલ સાંધો \(IV.\) ધૂટન, પ્રચલનમાં મદદ કરેે છે. NEET 2024 Medium - ચાર કથનો આપેલા છે (A દળાંક છે) :
A. ન્યુક્લિયસનું કદ \(A^{1/3}\) ના સમપ્રમાણમાં છે.
B. ન્યુક્લિયસનું કદ A ના સમપ્રમાણમાં છે.
C. પરમાણુ અને તેના ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
D. ન્યુક્લિયસના દળ અને તેના ઘટકોના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium - નીચેનામાંથી ક્યું વિધાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝીસ સંબંધિત સાચું નથી ?
A. તેમને આણ્વિક કાતર કહેવાય છે.
B. આ એ ઉત્સેચકો છે જે ઈ.કોલી માં બેકટેરિયોફેજની વૃધ્ધિના અટકાવ માટે જવાબદાર છે.
C. તે DNA ના પેલિન્ડ્રોમિક સ્થાનોને માત્ર મધ્યમાં કાપે છે.
D. DNA ખંડોના માત્ર છેડાઓ પરથી તે ન્યુકિલોટાઇડસ દૂર કરે છે.
E. તે વિશિષ્ટ બેઈઝ-જોડીઓના અનુક્રમને ઓળખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - એક બેરોમિટરમાં \(760 \;kg / m ^{3}\) ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર \(76 \;cm\) અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ (\(m\) માં) શોધો (મરકયુરીની ઘનતા \(\left.=13600 \;kg / m ^{3}\right)\)NEET 2020 Easy