NEET · Biology · STD 11 - 4. Animal kingdom
મેરૂદંડીના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
\(A\). મધ્ય-પૃષ્ઠીય, ઘન અને બેવડી ચેતાતંતુની હાજરી.
\(B\). બંધ પરિવહન તંત્રની હાજરી.
\(C\). જોડમાં આવેલા કંઠનાલીય ઝાલરફાટોની હાજરી.
\(D\). પૃષ્ઠીય હૃદયની હાજરી.
\(E\). ત્રિગર્ભસ્તરીય કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \(C,D\) અને \(E\) જ
- B \(A,C\) અને \(D\) જ
- C \(B\) અને \(C\) જ
- D \(B,D\) અને \(E\) જ
Answer & Solution
Correct Answer
(C) \(B\) અને \(C\) જ
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ (3) સાચો જવાબ છે કારણ કે વિધાન B અને C જ સાચા છે. વિકલ્પ (2), (3) અને (4) સાચા નથી. મેરૂદંડીઓના લક્ષણો બંધ પરિવહન તંત્રની હાજરી અને ફેરિન્જિયલ ઝાલર ફાટોની હાજરી છે. ચેતાતંતુ પૃષ્ઠીય, પોલું અને એકલ હોય છે. હૃદય વક્ષીય હોય છે. તેઓ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી?NEET 2016 Medium
- માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...NEET 2016 Medium
- નીચે પૈકી કયું વિધાન સાચું છે ?NEET 2021 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ \(I\) કોલમ \(II\) \((a)\) ગ્લાયકોસુરિયા \((i)\) સાંધાઓમાં યુરિક ઍસિડનું જમા થવું \((b)\) ગાઉટ \((ii)\) મૂત્રપિંડમાં સ્ફટિક સ્વરૂપે ક્ષારોનો જથ્થો \((c)\) રીનલ કેલક્યુલાઈ \((iii)\) રુધિરકેશિકાગુચ્છમાં સોજા આવવા/ફૂલી જવું \((d)\) ગ્લોમેરૂલર નેફ્રાઈટિસ \((iv)\) મૂત્રમાં ગ્લુકોઝની હાજરી NEET 2018 Medium - આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
NEET 2021 Medium - નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?NEET 2019 Medium
More PYQs from NEET
- એક દૈહિક કોષ કે જેણે તેના કોષચક્રનો \(S\) તબક્કો હમણાં જ પૂર્ણ કર્યો છે, તે જ જાતિના જન્યુની સરખામણીમાં, તે ધરાવે છેNEET 2015 Medium
- ટર્બાઈનનું સંચાલન કરવા \(60\, m\) ઊંચાઈએથી અને \(15\, kg/s\) ના દર થી પાણી પડે છે. ઘર્ષણ બળને કારણે થતો વ્યય આપાત ઊર્જના \(10\,\%\) જેટલો છે. ટર્બાઈનમાં કેટલો પાવર (કાર્યત્વરા) ઉત્પન્ન થશે ? \(\left(g=10\, \mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{~kW}\) માં)NEET 2021 Medium
- કેન્દ્રસંલયન (કેરીઓગેમી) અને અર્ધસૂત્રીવિભાજન બાદ, આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે.NEET 2018 Medium
- વિદ્યુતબળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ \(......\) હશે.NEET 2022 Easy
- જાસૂદ, તુલસી, સૂર્યમુખી, રાઈ, સપ્તપર્ણી, જામફળ, આંકડો અને કરેણ (ઓલિએન્ડર) પૈકી કેટલા વનસ્પતિઓમાં સંમુખ પર્ણવિન્યાસ હોય છે?NEET 2013 Medium
- વિધુતચુંબકીય તરંગની તીવ્રતમાં વિધુક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઘટકોના યોગદાનનો ગુણોત્તર ......... છે \((c=\) વિધુતચુંબકીય તરંગની ઝડપ)NEET 2020 Easy