enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 7. human health and disease
\(MALT\) એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. \(\%\) ધરાવે છે.
- A \(20\)
- B \(70\)
- C \(10\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(D) \(50\)
Step-by-step Solution
Detailed explanation
(d) : \(MALT\) are significant aggregations of lymphoid tissues which are seen in relation to the mucosa of the major tracts like respiratory, alimentary canal and urinogenital tracts. It constitutes about \(50 \) percent of the lymphoid tissue in human body.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જનીનની એક કોડિંગ શૃંખલા પર \(AGGTATCGCAT\) બેઝ ક્રમ છે તો પ્રત્યાક્તિ \(mRNA\) શૃંખલા પરનો પૂરક ક્રમ શું હશે?NEET 2018 Hard
- પૃથ્વીના નીચે પૈકીના પ્રદેશોમાંથી ક્યો, સૌથી વધુ જાતિ વિવિધતા દર્શાવે છે?NEET 2020 Easy
- સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકહ્પોમાંધી સાયો જવાબ પસંદ કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર \(I\) કોષરસ \(B\) ગ્લાયફોલીસીસ \(II\) કણાભસૂંત્રનું આધારક \(C\) ઈલેક્ટ્રોન પરિવહન \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ \(D\) પ્રોટોન ઠોળાંશ \(IV\) અંત: કછાભસૂૂીય પટલ NEET 2024 Medium - ફ્યુનારિયા, ડ્રાયોપ્ટેરિસ અને જીન્કો – આ ત્રણેયમાં શું સમાન છે?NEET 2013 Medium
- લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?NEET 2015 Medium
- યાદી \(-I\)ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (સાંધાનો પ્રકાર) યાદી \(-II\) (ની વચ્ચે જોવા મળે છે) \(A\). કાસ્થિમય સાંધો \(I\). ખોપડીના ચપટા હાડકાની વચ્ચે \(B\). કંદુુ-ઉલૂખલ સાંધો \(II\). કરોડ સ્તાભમાંની કશેરૂકાઓની વચ્ચે \(C\). તંતુમય સાંધો \(III\). અંગુંઠાના મણિબંધાસ્થી અને પશ્ચમણિબંધાસ્થિની વચ્ચે \(D\) વળી શકે તેવો સાંધો \(IV\) ભુજાસ્થિ અને સ્કંધ મેખલાની વચ્ચે NEET 2023 Medium
More PYQs from NEET
- એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે \(1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s\) અને \(1.28\; s\) તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?NEET 2020 Medium
- વંધ્યત્વને દૂર કરવા માટે GIFT સંબંધિત સાચું વિધાન પસંદ કરો.NEET 2026 Easy
- રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?NEET 2015 Medium
- નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?NEET 2024 Medium
- લિપિડ્સના સંદર્ભમાં નીચેના વિધાનો છે.
\((a)\) ફક્ત એકલ બંધ ધરાવતા લિપિડ્સને અસંતૃપ્ત ફેટી એસિડ્સ કહેવાય છે.
\((b)\) લેસીથિન એક ફોસ્ફોલિપિડ છે.
\((c)\) ટ્રાઇહાઇડ્રોક્સિ પ્રોપેન એ ગ્લિસરોલ છે.
\((d)\) પામિટિક એસિડ કાર્બોક્સિલ કાર્બન સહિત \(20\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
\((e)\) એરાકિડોનિક એસિડ \(16\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium - બોલવર્મમાં આવેલ બેસીલસ યુરીનજીનસીસ માં એવું શું છે કે જે પ્રોટોક્સીન ના ઉછેરને ઉત્પ્રેરીત કરીને તેને સક્રિય \(Bt\) ટોક્સીનમાં ફેરવી શકે.NEET 2019 Medium