NEET · Biology · STD 12 - 6. evolution
માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :
- A રામાપિથેકસ → હોમો હેબિલિસ → હોમો ઇરેક્ટસ → નિએન્ડરથલ → હોમો સેપિયન્સ
- B હોમો સેપિયન્સ → રામાપિથેકસ → હોમો હેબિલિસ → નિએન્ડરથલ → હોમો ઇરેક્ટસ
- C હોમો હેબિલિસ → હોમો ઇરેક્ટસ → રામાપિથેકસ → નિએન્ડરથલ → હોમો સેપિયન્સ
- D નિએન્ડરથલ → રામાપિથેકસ → હોમો હેબિલિસ → હોમો ઇરેક્ટસ → હોમો સેપિયન્સ
Answer & Solution
Correct Answer
(A) રામાપિથેકસ → હોમો હેબિલિસ → હોમો ઇરેક્ટસ → નિએન્ડરથલ → હોમો સેપિયન્સ
Step-by-step Solution
Detailed explanation
રામાપિથેકસ → હોમો હેબિલિસ → હોમો ઇરેક્ટસ → નિએન્ડરથલ → હોમો સેપિયન્સ
માનવ જાતિઓનો તેમના પ્રાગટ્યના ક્રમમાં ઉદ્વિકાસીય ક્રમ છે:
રામાપિથેકસ (લગભગ 15 મિલિયન વર્ષો પહેલાં
↓
ઑસ્ટ્રેલોપિથેકસ (લગભગ 2 મિલિયન વર્ષો પહેલાં)
↓
હોમો હેબિલિસ (લગભગ 2 મિલિયન વર્ષો પહેલાં)
↓
હોમો ઇરેક્ટસ (લગભગ (A)5 મિલિયન વર્ષો પહેલાં)
↓
નિએન્ડરથલ માનવ (100,000 - 40,000 વર્ષો પહેલાં)
↓
હોમો સેપિયન્સ (75,000 - 10,000 વર્ષો પહેલાં)
આમ, સાચો ક્રમ રામાપિથેકસ → હોમો હેબિલિસ → હોમો ઇરેક્ટસ → નિએન્ડરથલ → હોમો સેપિયન્સ છે.
માનવ જાતિઓનો તેમના પ્રાગટ્યના ક્રમમાં ઉદ્વિકાસીય ક્રમ છે:
રામાપિથેકસ (લગભગ 15 મિલિયન વર્ષો પહેલાં
↓
ઑસ્ટ્રેલોપિથેકસ (લગભગ 2 મિલિયન વર્ષો પહેલાં)
↓
હોમો હેબિલિસ (લગભગ 2 મિલિયન વર્ષો પહેલાં)
↓
હોમો ઇરેક્ટસ (લગભગ (A)5 મિલિયન વર્ષો પહેલાં)
↓
નિએન્ડરથલ માનવ (100,000 - 40,000 વર્ષો પહેલાં)
↓
હોમો સેપિયન્સ (75,000 - 10,000 વર્ષો પહેલાં)
આમ, સાચો ક્રમ રામાપિથેકસ → હોમો હેબિલિસ → હોમો ઇરેક્ટસ → નિએન્ડરથલ → હોમો સેપિયન્સ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વૃધ્ધિની પ્રક્રિયા, આ દરમ્યાન સૌથી વધુ હોય છે.NEET 2020 Easy
- ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ભ્રૂણના વિકાસ સંબંધિત સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ગર્ભનું હલનચલન શરૂ થાય છે અને માથા પર વાળ દેખાય છે I. ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા B. ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે II. ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા C. ગર્ભમાં બાહ્ય જનનાંગોનો વિકાસ થાય છે III. ગર્ભાવસ્થાના 8 અઠવાડિયા D. ગર્ભનું શરીર આછા વાળથી આવરીત થાય છે: આંખના પોપચા અલગ થાય છે. અને પાંપણોનું નિર્માણ થાય છે IV. ગર્ભાવસ્થાના 12 અઠવાડિયા NEET 2026 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium - કોષ વિભાજનનો એક તબક્કો આકૃતિમાં દર્શાવેલ છે. તે તબક્કાની તેની લાક્ષણિકતાઓ સાથે સાચી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
NEET 2013 Medium - નીચે આપેલા વિધાનો વાંચો:
\((a)\) મૂળમાં, વાહકપુલમાં જલવાહક અને અન્નવાહક જુદા જુદા વ્યાસાર્ધ પર એકાંતરે ગોઠવાયેલા હોય છે.
\((b)\) સહસ્થ બંધ વાહકપુલ એધા ધરાવતા નથી
\((c)\) ખુલ્લા વાહકપુલોમાં, જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા હાજર હોય છે
\((d)\) દ્વિદળી પ્રકાંડના વાહકપુલમાં આદિદારુ અંતરારંભી હોય છે
\((e)\) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક પુલ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard - કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષોમાં અર્ધસૂત્રણનો કયો તબક્કો મહિનાઓ કે વર્ષો સુધી ચાલી શકે છે?NEET 2022 Medium
More PYQs from NEET
- એક \(12\,V,60\,W\)ના લેમ્પને સ્ટેપડાઉન ટ્રાન્સફાર્મરના ગૌણ છેડા \((secondary)\) સાથે જોડેલ છે, જ્યારે તેના પ્રાથમિક છેડા \((primary)\)ને \(220\,V\)ના એસી મેઈન્સ સાથે જોડવામોં આવે છે.જો ટ્રાન્સફોર્મરને આદર્શ ધારવામાં આવે તો, પ્રાથમિક ગૂંચળામાં \(.......\,A\) પ્રવાહ વહેશે.NEET 2023 Easy
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium
- \([CrF_2(en)_2] \,Cl\) નું સાચું \(IUPAC\) નામ આપોNEET 2013 Medium
- નાઇટ્રાઇલનું પ્રાથમિક એમાઇનમાં રિડક્શન કરતા પ્રક્રિયકોની પસંદગી કરો :
A. (i) \(LiAlH _4\); (ii) \(H _2 O\)
B. \(Sn + HCl\)
C. \(H _2 / Ni\)
D. \(Na ( Hg ) / C _2 H _5 OH\)
E. \(Br _2 /\) aq. NaOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Medium - કયો એકમાત્ર ઉત્સુચક શક્તિમાન છે કે જે પ્રોકેરીયોટ્સમાં પ્રત્યાંકન પ્રક્રિયા દરમ્યાન આરંભ, લંબાઈમાં વધારો અને સમાપ્તિનું ઉત્પ્રેરણ કરે છે ?NEET 2021 Medium
- ચુંબકીય સસેપ્ટીબીલીટી ૠણ શેના માટે હોય?NEET 2016 Easy