NEET · Biology · STD 11 - 18. Neural control and coordination
માનવ મગજના ભાગો કે જે જાતીય વર્તણુક, ઉત્તેજનાનું પ્રદર્શન, આનંદની લાગણી, ગુસ્સો અને ડર જેવી ક્રિયાઓના નિયંત્રણામાં મદદ કરે છે તે \(......\) છે.
- A કેલોસમ કાય અને થેલેમસ
- B લિમ્બીક સિસ્ટમ અને હાયપોથેલેમસ
- C ચતુષ્કીય ખંડો અને હીપોકેમ્પસ
- D મસ્તિષ્ક સ્તંભ અને એપીથેલેમસ
Answer & Solution
Correct Answer
(B) લિમ્બીક સિસ્ટમ અને હાયપોથેલેમસ
Step-by-step Solution
Detailed explanation
Option \((2)\) is the correct answer because limbic system along with hypothalamus regulate the sexual behaviour, expression of excitement, pleasure, rage, fear, etc. Option \((1),(3)\) and \((4)\) are not correct because corpora quadrigemina is a part of the midbrain and consists of four round swellings. Corpus callosum is a tract of nerve fibres that connects right and left cerebral hemispheres. Thalamus is a major coordinating centre in the forebrain for sensory and motor signalling. Midbrain, pons and medulla oblongata together form the brain stem.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કયા તર્કને સંકરણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જેમાં \(F_1\) પેઢી બંને પિતૃ સાથે મળતી આવે છે?NEET 2013 Medium
- નર અને માદા જન્યુજનક શેમાં સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી?NEET 2020 Easy
- "ગ્લાયકોકેલિક્સ" શબ્દ શાના માટે વપરાય છે?NEET 2013 Medium
- સ્ટરિંગ-ટેંક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોયNEET 2016 Medium
- પુષ્પવિન્યાસ અપરિમિત પ્રકારનો કયામાં હોય છે?NEET 2013 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) યાદી \(II\) (A) અક્ષસૂત્ર (I) તારાકેન્દ્ર (B) ગાડાના પૈડા જેવી રચના (II) પક્ષ્મ અને કશા (C) કિસ્ટી (III) રંગસૂત્ર (D) સેટેલાઈટ (IV) કણાભસૂત્ર NEET 2024 Medium
More PYQs from NEET
- એસિડિક પાણીમાં જલીય \(KMnO_4\) ની \(H_2O_2\) સાથેની પ્રક્રિયા .... આપે છે.NEET 2014 Hard
- DNA ના પૃથક્કરણ, અલગીકરણ અને દૃશ્યમાન થવાને અનુલક્ષીને નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. DNA ને કાપવાનું આણ્વિક કાતરથી થાય છે.
B. ઈલેક્ટોફોરેસિસ કરવાથી, એગારોઝ જેલમાં DNA ના ટુકડા તેમના કદને આધારે અલગીકૃત થાય છે.
C. અલગીકૃત કરેલ DNA ના ટુકડાઓને UV કિરણો દ્વારા નિરાચ્છાદન (એક્સપોઝ) કરવાથી, અભિરંજીત કર્યા વગર જોઈ શકાય છે.
D. જ્યારે DNA ના ટુકડાઓને ઈથીડિયમ બ્રોમાઈડ દ્વારા અભિરંજીત કરાય છે ત્યારે તે દૃશ્યમાન પ્રકાશમાં જોઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - જાસૂદ, રાઈ, રીંગણ, બટાટા, જામફળ, કાકડી, ડુંગળી અને તુલીપમાંથી કેટલી વનસ્પતિમાં ઉચ્ચસ્થ બીજાશય હોય છે?NEET 2015 Medium
- વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર ચાર્જ કરવામાં આવી રહ્યું છે, જેથી તેની પ્લેટો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમય સાથે અચળ દરે વધી રહી છે. સ્થાનાંતરણ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ________ છે :NEET 2025 Medium
- જો તમે વ્યક્તિમાં ઍન્ટિબૉડીની ખામીનો વહેમ ધરાવતા હોય તો નીચેનામાંથી કયો નિર્ણાયક પુરાવા માટે પ્રયત્ન કરશો ?NEET 2015 Medium
- આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium