enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 2. human reproduction
માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...
- A અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.
- B અંડકોષ મુક્ત થવાના \(48\) કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.
- C અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.
- D અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.
Answer & Solution
Correct Answer
(D) અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.
Step-by-step Solution
Detailed explanation
(d) : The fusion of a haploid male gamete (sperm) and a haploid female gamete (ovum) to form a diploid zygote is called fertilisation. In human beings, it takes place in the ampullary isthmic junction of the oviduct (Fallopian tube).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?NEET 2013 Medium
- અર્ધસૂત્રણ વિભાજનમાં વ્યતિકરણનો પ્રારંભ ક્યારે થાય છે?NEET 2016 Medium
- કોષકેન્દ્રિકાને અનુલક્ષીને નીચે પૈકી કયું સાચું છે ?NEET 2018 Easy
- રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.NEET 2020 Easy
- પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવાં માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે ?NEET 2016 Medium
- ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .NEET 2014 Medium
More PYQs from NEET
- એક \(200\, V , 50 \,Hz\) ના \(ac\) સપ્લાય સાથે \(40\, \mu F\) નો એક કેપેસીટર જોડેલ છે આ પરિપથમાના પ્રવાહનું \(rms\) મુલ્ય આશરે .......................\(\;A\) છેNEET 2020 Medium
- વિરોઇડ્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે\(?\)NEET 2020 Easy
- \([CrF_2(en)_2] \,Cl\) નું સાચું \(IUPAC\) નામ આપોNEET 2013 Medium
- પરિમિત પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષNEET 2013 Medium
- વાતછિદ્રો શાની સાથે સંકળાયેલા છે?NEET 2013 Medium
- નીચેનામાંથી ક્યા પ્રાણીઓમાં પાચનમાર્ગનાં અન્ન સંગ્રહાશયય અને પેષણી જેવા વધારાના કક્ષો હોય છે ?NEET 2022 Medium