NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
........ માં બીજાવરણ પાતળું, ત્વચીય હોતું નથી.
- A મકાઈ
- B નાળિયેર
- C મગફળી
- D ચણા
Answer & Solution
Correct Answer
(B) નાળિયેર
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\) : કોષ ચક્રના G0 તબક્કા દરમિયાન, કોષ ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે.
વિધાન \(II\) : તારાકાય આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન દ્વિગુણન પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - શુક્રકોષજનક શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે કોષ વિભાજનની શ્રેણીમાંથી પસાર થાય છે. નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો :
A. શુક્રકોષજનક હંમેશા અર્ધસૂત્રી કોષ વિભાજનમાંથી પસાર થાય છે.
B. પ્રાથમિક શુક્રકોષજન્ય કોષો સમસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામી દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો ઉત્પન્ન કરે છે.
C. દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો, તેમના દ્વિતીય અર્ધસૂત્રી ભાજન દ્વારા, એકકીય શુક્રકણિકાઓ ઉત્પન્ન કરે છે.
D. પ્રશુક્રકોષો સમસૂત્રી ભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - ત્વક્ષીય એધા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- દેડકામાં શરીરમાંથી હૃદય સુધી ઓક્સિજન-વિહીન રુધિરનું વહન કરતી રક્તવાહિનીનું નામ શું છે?NEET 2025 Easy
- ચરબીનો લાક્ષણિક અણુ શેનો બનેલો હોય છે?NEET 2016 Medium
- માળીઓ દ્વારા ઓક્ઝિન્સનો ઉપયોગ નીંદણરહિત લોન (ઘાસ) તૈયાર કરવા માટે થાય છે, પરંતુ ઓક્ઝિન્સથી ઘાસને નુકસાન થતું નથી :NEET 2024 Medium
More PYQs from NEET
- \(4\,V\;emf \) અને \(0.5\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતા કોષને \(7.5\,\Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડેલ છે. કોષના ટર્મિનલનો સ્થિતિમાનનો તફાવત \(.....\,V\) હશે?NEET 2022 Easy
- પ્રાણીઓના નીચેનામાંથી કયો સમુહ માત્ર લિંગી પ્રજનન દ્વારા જ પ્રજનન કરે છે?NEET 2013 Medium
- નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?NEET 2018 Easy
- દેડકાનું હૃદય શરીરની બહાર કાઢવામાં આવે ત્યારે થોડા સમય માટે ધબકતું રહે છે. નીચેના વિધાનોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો.
\((1)\) દેડકો એક અસમતાપી પ્રાણી છે.
\((2)\) દેડકામાં હૃદ-પરિવહન હોતું નથી.
\((3)\) હૃદય સ્વભાવે "માયોજેનિક" હોય છે.
\((4)\) હૃદય સ્વયંઉત્તેજક હોય છે.NEET 2017 Medium - નીચે આપેલામાંથી \(\mathrm{PCl}_{5}\) ને સંબંધિત ખોટુ વિધાન ઓળખો.NEET 2019 Hard
- \(\mathrm{BF}_{3}\) એ સમતલીય અને ઈલેક્ટ્રોનની ઊણપ વાળું સંયોજન છે. મધ્યસ્થ પરમાણુનું સંકરણ અને તેની આજુબાજુ (આસપાસ) ઇલેક્ટ્રોનોની સંખ્યા અનુક્રમે શોધો.NEET 2021 Medium