NEET · Biology · STD 11 - 13. Plant growth and development
માળીઓ દ્વારા ઓક્ઝિન્સનો ઉપયોગ નીંદણરહિત લોન (ઘાસ) તૈયાર કરવા માટે થાય છે, પરંતુ ઓક્ઝિન્સથી ઘાસને નુકસાન થતું નથી :
- A ફક્ત પરિપક્વ પર્ણોનું પતન પ્રેરે છે .
- B પરિપક્વ એકદળી વનસ્પતિઓ પર તેની અસર થતી નથી
- C ધાસમાં કોષ વિભાજનમાં મદદ કરી , વૃદ્ધિ પ્રેરે છે.
- D અગ્રીય પ્રભાવિતા પ્રેરે છે
Answer & Solution
Correct Answer
(B) પરિપક્વ એકદળી વનસ્પતિઓ પર તેની અસર થતી નથી
Step-by-step Solution
Detailed explanation
Sol. Auxin does not affect mature monocot plants. In monocots, especially grasses show limited translocation and cause rapid degradation of external auxin.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?NEET 2019 Medium
- એક ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપે છે. જે બાળક રંધાયેલ વિકાસ, માનસિક મંદતા, નિમ્ન બુદ્ધિઆંક અને અસામાન્ય ત્વચા ધરાવે છે. તો તે શેને પરિણામે હોઈ શકે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?NEET 2016 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) પ્લ્યુરોબ્રેકિયા \(I.\) મૃદુકાય \(B.\) રેત્રિકા \(II.\) કંકતધરા \(C.\) મુખદંડ \(III.\) અસ્થિ મત્સ્ય \(D.\) વાતાશય \(IV.\) સામીમેરૂદંડી NEET 2024 Medium - રિબોઝોમલ RNA નું જૈવસંશ્લેષણ ક્યાં થાય છે?NEET 2020 Easy
More PYQs from NEET
- અનુમાનિત પ્રક્રિયા \(X_2 + Y_2 \rightarrow 2XY,\) ની ક્રિયાવિધિ નીચે આપેલી છે. \((i)\,\, X_2 \rightarrow X + X\) \((\)ઝડપી\()\) \((ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y\) \((\)ધીમી\()\) \((iii)\,\,X+ Y \rightarrow XY\) \((\)ઝડપી\()\) તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.NEET 2017 Hard
- પ્રસુતિ પછીના તબક્કામાં નીચેનામાંથી ક્યુ રિલેક્સીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ?NEET 2021 Hard
- વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણા. . . . . . જાળવી રાખે છે.NEET 2024 Medium
- માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે. વિધાન \(II :\) \(H-\)બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, જો સુસબ્ધ ઉદગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને પડદાનું સુસબ્ધ ઉદગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ ............ થશેNEET 2020 Medium