NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
લૂપ્ત્પ્રાય: જાતિઓની (એન્ડેન્જર્ડ સ્પીસીસ) યાદી પ્રકાશિત કરવામાં આવે છે :
- A \(WWF\) દ્વારા
- B \(FOAM\) દ્વારા
- C \(IUCN\) દ્વારા
- D \(GEAC\) દ્વારા
Answer & Solution
Correct Answer
(C) \(IUCN\) દ્વારા
Step-by-step Solution
Detailed explanation
List of endangered species was released by - \(IUCN\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કેલ્વીનચક્ર દરમ્યાન, ગ્લુકોઝના એક અણુને સંશ્લેષિત કરવા કેટલા \(ATP\) અને \(NADPH _2\) જરૂરી છે?NEET 2023 Medium
- કોલમ\(-I\) ને કોલમ\(-II\) સાથે ગોઠવો:
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો - \((a)- (b)- (c)- (d)\)કોલમ \(- I\) કોલમ \(- II\) \((a)\) સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો \((i)\) નલિકા પેશીઓ \((b)\) પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે \((ii)\) વર્ધનશીલ પેશી \((c)\) જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી \((iii)\) અષ્ઠિકોષો \((d)\) સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો \((iv)\) સરળ પેશી NEET 2021 Easy - ઉષ્માના નિયમન માટે મગજનો ક્યો ભાગ જવાબદાર છે ?NEET 2019 Medium
- નીચેનામાંથી કયા ઉત્સેચકમાં 'હિમ' પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય છે?NEET 2025 Easy
- જાસૂદ, રાઈ, રીંગણ, બટાકા, જામફળ, કાકડી, ડુંગળી અને ટ્યૂલિપમાંથી કેટલા છોડમાં ઊર્ધ્વસ્થ અંડાશય હોય છે?NEET 2015 Medium
- એકદળી વનસ્પતિઓમાં વાહક પૂલ અવર્ધમાન ગણાય છે કારણ કેNEET 2015 Medium
More PYQs from NEET
- \({ }_{71}^{175} Lu \)માં પ્રોટોન્સ , ન્યુટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે કેટલી હશે?NEET 2020 Easy
- વિધાન \(I:\) સંકેત \('AUG'\) મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે. વિધાન \(II:\) \('AAA'\) અને \('AAG'\) બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે. બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆત બાદ \(10\) સેકન્ડે પ્રક્રિયાનો વેગ \(0.04\, mol \,L^{-1} \,s^{-1}\) છે. અને \(20\) સેકન્ડે \(0.03\, mol \,L^{-1} \,s^{-1}\) છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .............. \(\sec\) થશે.NEET 2016 Hard
- નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે, વિધાન \((A)\) : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો. કારણ \((R)\): ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- \(20\; mH\) નો એક ઇન્ડકટર, \(100\;\mu F\) નો એક કેપેસિટર અને \(50 \Omega\) નો એક અવરોધને \(V=10\ sin\ 314 t , emf\) ધરાવતા ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો પાવર વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2018 Hard
- જો સાદા લોલકના દોલકનું દળ વધારીને તેનાં પ્રારંભિક દળ કરતાં ત્રણ ગણું અને તેની લંબાઈ મૂળ (પ્રારંભિક) લંબાઈ કરતાં અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ, તેના પ્રારંભિક (મૂળં) આવર્તકાનના \(\frac{x}{2}\) ગણો થાય છે. \(x\) નું મૂલ્ય. . . . . . . . . . છે.NEET 2024 Medium