NEET · Biology · STD 11 - 9. Biomolecules
લિપિડ્સ વિશેના નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ શોધો:
\((a)\) કોષરસ પટલમાં જોવા મળતું લેસીથિન એ ગ્લાયકોલિપિડ છે.
\((b)\) સંતૃપ્ત ફેટી એસિડ્સ એક અથવા વધુ \(c = c\) બંધ ધરાવે છે.
\((c)\) તલનું તેલ નીચું ગલનબિંદુ ધરાવે છે, તેથી તે શિયાળામાં તેલ તરીકે રહે છે.
\((d)\) લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ કેટલાક કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે.
\((e)\) જ્યારે ફેટી એસિડનું ગ્લિસરોલ સાથે એસ્ટરીકરણ થાય છે, ત્યારે મોનોગ્લિસરાઇડ્સ બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \((a), (d)\) અને \((e)\) ફક્ત
- B \((c), (d)\) અને \((e)\) ફક્ત
- C \((a), (b)\) અને \((d)\) ફક્ત
- D \((a), (b)\) અને \((c)\) ફક્ત
Answer & Solution
Correct Answer
(B) \((c), (d)\) અને \((e)\) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.NEET 2024 Medium
- સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકહ્પોમાંધી સાયો જવાબ પસંદ કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર \(I\) કોષરસ \(B\) ગ્લાયફોલીસીસ \(II\) કણાભસૂંત્રનું આધારક \(C\) ઈલેક્ટ્રોન પરિવહન \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ \(D\) પ્રોટોન ઠોળાંશ \(IV\) અંત: કછાભસૂૂીય પટલ NEET 2024 Medium - નર વંદાઓમાં, શુક્રકોષો પ્રજનન તંત્રના કયા ભાગમાં સંગ્રહિત થાય છે?NEET 2016 Medium
- \(^{14}N\) ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં \({ }^{15} N\) - \(dsDNA\) વાળા દશ \(E.coli\) કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. \(60\) મિનીટ પછી એવા કેલલા \(E.coli\) કોષો હશે નેનું DNA \({ }^{15} N\) થી મુક્ત હશે ?NEET 2022 Medium
- નીચેનામાંથી કયા ઊંડા દરિયાના પાણીમાં હાજર હોવાની શક્યતા છે?NEET 2013 Medium
- નીચેના વિધાનો ધ્યાનમાં લો
\((A)\) સહઉત્સેચક અથવા ધાતુ આયન કે જે ઉત્સેચક પ્રોટીન સાથે સઘન રીતે બંધાયેલ હોય તેને પ્રોસ્થેટિક સમૂહ કહે છે.
\((B)\) તેના બંધાયેલા પ્રોસ્થેટિક સમૂહ સાથેનો સંપૂર્ણ ઉદ્દીપકીય સક્રિય ઉત્સેચક એપોઉત્સેચક કહેવાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2019 Easy
More PYQs from NEET
- ભારતમાં પરિસ્થિતિવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?NEET 2025 Easy
- સામાન્ય દબાણે \((1.013 \times 10^5\ Nm^{-2} ) \) અને \(100 ^o C\) પર પાણીના એક નમુનાને \(100\ ^o C\) પર \(0.1\ g\) વરાળમાં ફેરવવા માટે \(54\ cal\) ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ \(167.1\ cc\) છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... \(J\) છે.NEET 2018 Medium
- સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતાં ઉપયોગને જોડો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) બેસિલન થુરીએન્જેન્સિસ \((i)\) પ્રતિકૃતિ વાહક \((b)\) થર્મસ એકવેટિકસ \((ii)\) સૌ પ્રથમ rDNA અણુની બનાવટ \((c)\) એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ \((iii)\) DNA પોલીમરેઝ \((d)\) સાલમોનેલા ટાયફામ્યુરિયમ \((iv)\) Cry પ્રોટીન્સ NEET 2020 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium - યાદી \(-I\)ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) (સાંધાનો પ્રકાર) યાદી \(-II\) (ની વચ્ચે જોવા મળે છે) \(A\). કાસ્થિમય સાંધો \(I\). ખોપડીના ચપટા હાડકાની વચ્ચે \(B\). કંદુુ-ઉલૂખલ સાંધો \(II\). કરોડ સ્તાભમાંની કશેરૂકાઓની વચ્ચે \(C\). તંતુમય સાંધો \(III\). અંગુંઠાના મણિબંધાસ્થી અને પશ્ચમણિબંધાસ્થિની વચ્ચે \(D\) વળી શકે તેવો સાંધો \(IV\) ભુજાસ્થિ અને સ્કંધ મેખલાની વચ્ચે NEET 2023 Medium - \(20\;mH \) ના ઇન્ડકટર, \(50\;\mu F\) ના કેપેસિટર અને \(40\;\Omega \) ના અવરોધના શ્રેણી જોડાણને \(V=10sin340t \) ના \(emf \) ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. \(A.C.\) પરિપથમાં પાવરનો વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2016 Hard