enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?
- A જી. મેન્ડલ
- B ડબલ્યુ. સટન
- C ટી. એચ. મોર્ગન
- D ટી. બોવેરી
Answer & Solution
Correct Answer
(C) ટી. એચ. મોર્ગન
Step-by-step Solution
Detailed explanation
(c) : Linkage is the phenomenon ofcertain genes staying together during inheritance through generations without any change or separation due to their being present on the same chromosome. Linkage was first suggested by Sutton and Boveri \((1902-1903)\) when they propounded the famous “chromosomal theory of inheritance.” Bateson and Punnett \((1906)\) while working on sweet pea found that the factors for certain characters do not show independent assortment.However, it was Morgan \((1910)\) who clearly proved and defined linkage on the basis of his breeding experiments in fruit fly (Drosophila melanogaster).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- લડો યા ભાગોની સ્થિતિના કારણે .NEET 2014 Medium
- આંતરકોષરસજાળ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે. વિધાન \(II\) :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી. ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Hard
- હોમીની ને તેમના મગજના સાચા કદ સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) હોમો હેબિલિસ \((i)\) \(900\; \mathrm{cc}\) \((b)\) હોમો નીઅન્ડરથેલેન્સીસ \((ii)\) \(1350\; \mathrm{cc}\) \((c)\) હોમો ઈરેક્ટસ \((iii)\) \(650-800\; \mathrm{cc}\) \((d)\) હોમો સેપીઅન્સ \((iv)\) \(1400\; \mathrm{cc}\)
NEET 2019 Easy - નીચેનામાંથી કયું ફૂગના વર્ગીકરણ માટેનું માપદંડ નથી?NEET 2024 Medium
- રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-NEET 2023 Medium
More PYQs from NEET
- નીચે પૈકી કયું કોષના સમવિભાજન દરમ્યાન ક્યારેય બનતું નથી?NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૌર ઊર્જા છે.
વિધાન II : નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યના ઉત્પાદનનો દર ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (NPP) કહેવાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Easy - કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?NEET 2018 Medium
- મૃતભક્ષીઓ મૃત અવરોધીય પદાર્થોને નાના કણોમાં ખંડન કરે છે. આ પ્રક્રિયાને શું કહે છે?NEET 2022 Medium
- \(2.2 \times 10^9 \;s\) અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય \(10^{10}\; s ^{-1}\) છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?NEET 2019 Medium
- સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy