hiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
લીસ્ટ\(- I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
| લીસ્ટ \(- I\) | લીસ્ટ \(- II\) |
| \((a)\) જીવરસ સંયોજન | \((i)\) પૂર્ણક્ષમતા |
| \((b)\) વનસ્પતિ પેશી સંવર્ધન | \((ii)\) પોમેટો |
| \((c)\) વર્ધનશીલ પેશી સંવર્ધન | \((iii)\) સોમાક્લોન્સ |
| \((d)\) સૂક્ષ્મપ્રવર્ધન | \((iv)\) વિષાણુ રહિત વનસ્પતિઓ |
- A \((iii) \quad(iv)\quad (ii)\quad (i)\)
- B \((ii) \quad(i)\quad (iv) \quad(iii)\)
- C \((iii)\quad (iv)\quad (i)\quad (ii)\)
- D \((iv)\quad (iii) \quad(ii) \quad(i)\)
Answer & Solution
Correct Answer
(B) \((ii) \quad(i)\quad (iv) \quad(iii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?NEET 2015 Medium
- દૈહિક સંકર ના ચરણો નો સાચો ક્રમ પસંદ કરો.
A. કોષદિવાલોનું પાચન
B. ખુલ્લા પ્રોટોપ્લાસ્ટસ્ ને અલગ તારવવા.
C. સંકર જીવરસ મેળવવા પ્રોટોપ્લાસ્ટસ્ નું સંયોજન.
D. અલગ વેરાઈટીવાળા બે છોડમાંથી એકાકી કોષોને અલગ તારવવા.
E. સંકર જીવરસને લ્વી વનસ્પતિના સર્જન માટે ઊછેરવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - જો વંદાનું માથું દૂર કરવામાં આવે, તો તે થોડા દિવસો જીવિત રહી શકે છે કારણ કેNEET 2020 Medium
- સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે?NEET 2014 Medium
- એમિનો ઍસિડ માટેનો જનીન સંકેત ત્રણ ન્યુક્લિયોટાઈડ્સનો બનેલો હોવો જોઈએ તેમ કોણે સૂચવ્યું?NEET 2025 Easy
- નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?NEET 2020 Easy
More PYQs from NEET
- નીચેની પ્રક્રિયા પ્રમાણે, \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{C} \equiv \mathrm{CH} \xrightarrow[873\;K]{\text { red hot iron tube}} \mathrm{A}\) નીપજ \(A\)માં હાજર સિગ્મા\((\sigma)\) બંધની સંખ્યા........NEET 2019 Medium
- એક કસનળીમાં ક્ષાર (મીઠું) લઈને, તેમાં મંદ \(H _2 SO _4\) ના થોડા ટીપાં ઉમેરવામાં આવ્યાં, જેનાથી રંગહીન બાષ્પ ઉત્પન્ન થઈ, જે વિનેગર જેવી ગંધ ધરાવતી હતી. આ બાષ્પે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવ્યું. નીચેનામાંથી સાચો ઋણાયન ઓળખો :NEET 2026 Hard
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો:
બધા સાચા જોડાણો ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. એડેનોસાઇન (i) નાઇટ્રોજનિક બેઇઝ B. એડેનિલિક એસિડ (ii) ન્યુક્લિઓટાઇડ C. એડેનિન (iii) ન્યુક્લિઓસાઇડ D. એલેનાઇન (iv) એમિનો ઍસિડ NEET 2025 Medium - જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....NEET 2015 Medium
- ભૌતિક રાશિ કે જેનું પરિમાણીય સૂત્ર દબાણને સમાન છે.NEET 2022 Easy
- \(2 \mathrm{~A} \rightleftharpoons \mathrm{B}+\mathrm{C}\) પ્ર્ક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}=4 \times 10^{-3}\). આપેંલ સમય પર, પ્રક્રિયા મિશ્રણ નું બંધારણ (રચના) \([\mathrm{A}]=[\mathrm{B}]=[\mathrm{C}]=2 \times 10^{-3} \mathrm{M}\) છે. નીચે આપેલામાંથી ક્યું સાચું છે?NEET 2024 Medium