NEET · Biology · STD 11 - 3. Plant kingdom
લીલ જેનો મનુષ્યના ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે તે ……….
- A યુલોથ્રીક્સ
- B ક્લોરેલા
- C સ્પાયરોગાયરા
- D પોલીસાયફોનીયા
Answer & Solution
Correct Answer
(B) ક્લોરેલા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ફેફસાંના વાયુકોષ્ઠમાં ઑક્સિજનનું અપૂર્ણ દબાણ કેટલું હશે ?NEET 2016 Medium
- તે ઉત્સેચકના વર્ગનું નામ આપો કે જે સામાન્ય રીતે નીચેની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે :
\(\mathrm{S}-\mathrm{G}+\mathrm{S}^{\prime} \rightarrow \mathrm{~S}+\mathrm{S}^{\prime}-\mathrm{G}\)
જ્યાં, \(G \rightarrow\) હાઇડ્રોજન સિવાયનો સમૂહ
\(S \rightarrow\) એક ક્રિયાધારક
\(\mathrm{S}^{\prime} \rightarrow\) અન્ય ક્રિયાધારકNEET 2025 Medium - એક નવા શોધાયેલા પ્રાણીની લાક્ષણિકતા શોધવાનો પ્રયાસ કરતી વખતે, એક સંશોધકે પુખ્ત પ્રાણીનું પેશીવિદ્યા કર્યું અને એક ગુહા અવલોકન કર્યું જેમાં શરીરની દીવાલ તરફ મધ્યત્વચીય પેશી હાજર હતી, પરંતુ આહારનાળ તરફ કોઈ મધ્યત્વચીય પેશી જોવા મળી ન હતી. તે પ્રાણીનું સંભવિત દેહકોષ્ઠ શું હોઈ શકે?NEET 2025 Medium
- નીચે પૈકીની કઈ રચના કે વિસ્તાર તેના કાર્ય સાથે ખોટી રીતે જોડીમાં મૂકેલ છે?NEET 2018 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{C}_3\) વનસ્પતિઓમાં, કેટલાક \(\mathrm{O}_2\), \(\mathrm{RuBisCO}\) સાથે જોડાય છે, આથી \(\mathrm{CO}_2\) નું સ્થાપન ઘટે છે. વિધાન \(II\): \(\mathrm{C}_4\) વનસ્પતિઓમાં, મધ્યપર્ણ કોષો ખૂબ ઓછું પ્રકાશશ્વસન દર્શાવે છે જ્યારે પૂલકંચુક કોષો પ્રકાશશ્વસન દર્શાવતા નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium
- નીચે આપેલ વર્ગીકરણની કક્ષાઓ માંથી પ્રાણીઓની બાબતમાં ક્યા શ્રેણીની ગોઠવણી સાચી છે ?NEET 2022 Easy
More PYQs from NEET
- \(10 \;cm\) ત્રિજયા, \(500\) આંટા અને \(2\;\Omega\) અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ધટકને લંબ રહે તેમ મૂકેલ છે. તેને તેના ઊર્ધ્વ વ્યાસ ફરતે \(0.25 \;s \) માં \(180^o\) ફેરવવામાં આવે છે.આ કોઇલમાં પ્રેરિત થતું \(emf \) કેટલું હશે? \((H_E=3.0 \times 10^{-5}\;T )\)NEET 2017 Medium
- ઓસ્ટિઓપોરોસીસમાં નીચે પૈકીનો કયો અંતઃસ્ત્રાવ મહત્ત્વનો ભાગ ભજવે છે?NEET 2018 Medium
- \(m\) દળનો એક ગતિમાન બ્લોક બીજા એક \(4m\) દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થાય છે. જો હલકા બ્લોકનો પ્રારંભિક વેગ \(v\) હોય, તો પુન:સ્થાપક ગુણાંક \((e) \) નું મૂલ્ય કેટલું હશે?NEET 2018 Medium
- એસિડિક પાણીમાં જલીય \(KMnO_4\) ની \(H_2O_2\) સાથેની પ્રક્રિયા .... આપે છે.NEET 2014 Hard
- \([Fe(CN)_6]^{3-}\) સંકીર્ણ આયન નું નામ શું હશે ?NEET 2015 Medium
- ધન \(x\)-અક્ષ પર, \(I\) પ્રવાહનું વહન કરતા તારની લંબાર \(L\) છે.તેને \(\vec{B}=(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}) T\) ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય \(..........IL\) છે.NEET 2023 Medium