enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
લેક ઓપેરોનમાં \(z\) જનીન .............. દર્શાવે છે.
- A \(\beta\)- ગેલેકટોસાઈડેઝ
- B પર્મીએઝ
- C નિગ્રાહક
- D ટ્રાન્સએસિટાયલેઝ
Answer & Solution
Correct Answer
(A) \(\beta\)- ગેલેકટોસાઈડેઝ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સાચાં વિધાનોનો સમૂહ ઓળખો :
\((a)\) લીંબુ અને બોગનવેલિયામાં પર્ણિકાઓ અણીદાર સખત કંટકોમાં રૂપાંતરિત થાય છે
\((b)\) કાકડી અને કોળામાં કક્ષીય કલિકાઓ પાતળા અને કુંતલાકાર પ્રકાંડ સૂત્રાંગો બનાવે છે
\((c)\) ફાફડાથોર (ઓપનશિયા) માં પ્રકાંડ ચપટું અને માંસલ હોય છે અને પર્ણોનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે
\((d)\) રાઇઝોફોરા ઊર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામતા મૂળ દર્શાવે છે જે શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદ કરે છે
\((e)\) ઘાસ અને સ્ટ્રોબેરીમાં ઉપહવાઈ રીતે વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...NEET 2016 Medium
- ફેફસા શ્વાસ દરમિયાન ક્યારેય દબાઈ જતાં નથી અને થોડી હવા ફેફસામાં રહે છે. તે ક્યારેય કાઢી શકાતી નથી, કારણ કે \(........\)NEET 2016 Medium
- નીચેનામાંથી કયું 'લૈંગિક કપટ' નું યોગ્ય ઉદાહરણ છે?NEET 2026 Easy
- સાચું જોડકું પસંદ કરો :NEET 2018 Easy
- નીચેની કૉલમને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો
કૉલમ \(I\) કૉલમ \(II\) (\(a\)) લીસો અંતઃકોષરસજાળ (\(i\)) પ્રોટીન સંશ્લેષણ (\(b\)) ખરબચડો અંતઃકોષરસજાળ (\(ii\)) લિપિડ સંશ્લેષણ (\(c\)) ગોલ્ગીકાય (\(iii\)) ગ્લાયકોસિલેશન (\(d\)) તારાકેન્દ્ર (\(iv\)) ત્રાક રચના NEET 2020 Easy
More PYQs from NEET
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
- અનુકૂલિત પ્રસરણ પ્રદર્શિત કરતા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સનું સાચું જૂથ પસંદ કરો :NEET 2023 Medium
- નીચેનામાંથી ઉત્સેચકો વિશે કયું વિધાન ખોટું છે?NEET 2013 Medium
- બે કોપરના પાત્ર \(A\) અને \(B\) સમાન પાયાનું ક્ષેત્રફળ પરંતુ અલગ આકાર ધરાવે છે. એક ચોક્કસ સામાન્ય ઊંચાઈ સુધી પાણી ભરતા \(A\) દ્વારા રોકતું કદ \(B\) કરતાં બમણું મળે છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે?NEET 2022 Easy
- સંતુલન સ્થિતિમાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચુ છે ?NEET 2015 Medium
- નીચે આપેલ પૈકી, એઇડ્રેસ \((AIDS)\) માટે જવાબદાર એજન્ટ \(HIV\) માટે શું સાચું છે ?NEET 2016 Medium