NEET · Biology · STD 11 - 2. Biology classification
કયું એક વિધાન ખોટું છે?
- A એકકીય ભ્રૂણપોષ અનાવૃત બીજધારીની લાક્ષણિકતા છે.
- B બદામી લીલમાં ક્લોરોફિલ \(a\) અને \(c\) અને ફ્યુકોઝેન્થિન હોય છે.
- C સ્ત્રીજન્યુધાનીઓ (આર્કેગોનિયા) દ્વિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બીજધારીમાં જોવા મળે છે.
- D મ્યુકર દ્વિકશાધારી ચલબીજાણુઓ ધરાવે છે.
Answer & Solution
Correct Answer
(D) મ્યુકર દ્વિકશાધારી ચલબીજાણુઓ ધરાવે છે.
Step-by-step Solution
Detailed explanation
(d) : મ્યુકર ઝાયગોમાયસેટ્સ (સંયોગી ફૂગ) નો સભ્ય છે, જેમાં ચલિત કોષો \(e.g.\) ચલબીજાણુઓ, ચલજન્યુઓ વગેરે ગેરહાજર હોય છે. અલિંગી પ્રજનન અચલિત મિટોબીજાણુઓ, જેને બીજાણુધાનીય બીજાણુઓ (સ્પોરેન્જીયોસ્પોર) કહેવાય છે, તેના નિર્માણ દ્વારા થાય છે. લિંગી પ્રજનન અચલિત યુગ્મબીજાણુઓ (ઝાયગોસ્પોર) ના નિર્માણ દ્વારા થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અંતરાલ જોડાણ (ગેપ જંકશન) નું કાર્ય છે:NEET 2015 Medium
- નીચેનામાંથી કયું મૂત્રવૃધ્ધિને રોકે છે\(?\)NEET 2020 Medium
- પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?NEET 2017 Medium
- નીચેના પૈકી કોને રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?NEET 2024 Hard
- યાદી \(-I\) સાથે યાદી \(-II\) જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\). પુરુષ નસબંધી \(I\). મુખ પદ્ધતિ \(B\). સંવનન અંતરાલ \(II\). અવરોધક પદ્ધતિ \(C\). ગ્રીવા ટોપી \(III\). વાઢકાપ પદ્ધતિ \(D\). સહેલી \(IV\). પ્રાકૃતિક પદ્ધતિ NEET 2023 Medium
More PYQs from NEET
- મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો જવાબ પસંદ કરોNEET 2019 Easy
- નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી?NEET 2023 Medium
- ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?NEET 2015 Medium
- \(1.0\, g\) મેગ્નેશિયમ, \(0.56\, g \,O_2\) સાથે બંધ પાત્રમાં દહન કરવામાં આવે છે. ક્યો પ્રક્રિયક વધશે અને કેટલો ?NEET 2014 Hard
- નીચે ત્રિઅંગીના જીવનચક્રના તબક્કાઓ આપેલા છે. નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પ્રસૂકાય અવસ્થા
B. બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
C. ફલન
D. જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ.
E. પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - નીચે આપેલાને જોડો.
નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ? \((a)\quad (b)\quad (c) \quad (d)\)(a) શુદ્ધ નાઇટ્રોજન (i) ક્લોરિન (b) હેબર પદ્ધતિ (ii) સક્યુરિક એસિડ (c) સંપર્ક પદ્ધતિ (iii) એમોનિયા (d) ડેકોન (Deacon's) પદ્ધતિ (iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ NEET 2019 Hard