NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
કયો વાહક \(DNA\) ના નાના ટુકડાનું ક્લોનિંગ કરી શકે છે?
- A બૅક્ટરિયાનું કૃત્રિમ રંગસૂત્ર
- B યીસ્ટનું કૃત્રિમ રંગસૂત્ર
- C પ્લામિડ
- D કૉસ્મિડ
Answer & Solution
Correct Answer
(C) પ્લામિડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ખોટું વિધાન નક્કી કરો.NEET 2016 Medium
- કોષીય અંગિકાઓ અને તેમના સમાવિષ્ટો સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. અંત:પટલ તંત્રમાં ગોલ્ગી સંકુલ, અંત:કોષરસજાળ અને કણાભસૂત્રનો સમાવેશ થાય છે.
B. ખરબચડી અંત:કોષરસજાળ તેની સપાટી પર રીબોઝોમ્સ ધરાવે છે.
C. કણાભસૂત્ર અને રંજકકણો બંને વર્તુળાકાર DNA હોય છે.
D. કોષરસમાં હાજર સૂક્ષ્મનલિકાઓ, સૂસુક્ષ્મતંતુઓ અને મધ્યવર્તી તંતુઓના જાળાને કોષીય કંકાલ કહે છે.
E. કણાભસૂત્ર એ એક જ સ્તરથી આવરીત રચના છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - DNA કુંતલના પેકેજીંગ સંદર્ભે નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. હિસ્ટોન્સ ના આઠ અણુઓના સંગઠિત એકમને હિસ્ટોન ઓકટામર કહે છે.
B. હિસ્ટોન્સ એ ઋણ વીજભારિત બેઝિક પ્રોટીન્સ છે.
C. હિસ્ટોન્સ, બેઝિક એમિનો એસિડ અવષેશો (રેસિડયુઝ) – લાયસિન અને આર્જીનીનથી ભરપૂર હોય છે.
D. ધનવીજભારિત DNA હિસ્ટોન ઓકટામરની આસપાસ વીંટળાઈને ન્યુક્લિઓઝોમ બનાવે છે.
E. ઉચ્ચ સ્તરે ક્રોમેટિમના પેકેજીંગ માટે વધારાના પ્રોટીન સેટની જરૂર પડે છે જેને નોન-હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ કહેવાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - નીચે પૈકી કયું કોષના સમવિભાજન દરમ્યાન ક્યારેય બનતું નથી?NEET 2022 Medium
- વનસ્પતિઓમાં વાયુમય વનસ્પતિ વૃદ્ધિ નિયંત્રક આના માટે વપરાય છે:NEET 2022 Medium
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(- I\) (જૈવિક અણુઓ) સૂચિ \(- II\) (જૈવિક કાર્યો) (a) ગ્લાયકોજન (i) હૉર્મોન (b) ગ્લોબ્યુલિન (ii) જૈવઉત્પ્રેરક (c) સ્ટીરોઈડ્સ (iii) એન્ટિબૉડી (d) થ્રોમ્બીન (iv) સંગ્રહિત ઉત્પાદન NEET 2022 Medium
More PYQs from NEET
- પૂરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયા માટેની સમાન સક્રિયકરણ ઊર્જા ધરાવતી પ્રક્રિયા માટે ....NEET 2013 Medium
- પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?NEET 2013 Medium
- આપેલ રેડોક્ષ પ્રક્રિયાને સંતુલન કરતાં \(aCr _2 O _7^{2-}+ bSO _3^{2-}( aq )+ cH ^{+}( aq ) \rightarrow 2 aCr ^{3+}( aq )+ bSO _4^{2-}( aq )+\frac{ c }{2} H _2 O ( l )\) મળી આવતા સહગુણાંકો \(a, b\) અને \(c\) અનુક્રમે શોધો.સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2023 Medium
- વાયુ ભરેલા પાત્રનું તાપમાન વધારતા શું થાય?NEET 2019 Easy
- આપેલ સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે તેની સૌથી બાહ્ય કોશમાં મધ્યસ્થ પરમાણુ આસપાસ આઠ ઈલેક્ટ્રોનો ધરાવતા નથી તે... \(NH _3, AlCl _3, BeCl _2, CCl _4, PCl _5:\)NEET 2023 Medium
- નીચેના પૈકી ક્યુ કાર્બનિક સંયોજન તેના દહનની નીપજ \(CO_2\) ને સમાન સંકરણ ધરાવે છે ?NEET 2014 Hard