NEET · Biology · STD 12 - 7. human health and disease
કયા વિધાનો સાચા છે:
A. કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ આંતરિક અંગોના કેન્સરનું નિદાન કરે છે.
B. રસાયણચિકિત્સક ઔષધોનો ઉપયોગ બિન-કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવા માટે થાય છે.
C. \(\alpha\)-ઇન્ટરફેરોન કેન્સરના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અને ગાંઠનો નાશ કરવામાં મદદ કરે છે.
D. રસાયણચિકિત્સક ઔષધો જૈવિક પ્રતિચાર ઉપાડક છે.
E. લ્યુકેમિયાના કિસ્સામાં રક્ત કોષોની સંખ્યા ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A માત્ર B અને D
- B માત્ર D અને E
- C માત્ર C અને D
- D માત્ર A અને C
Answer & Solution
Correct Answer
(D) માત્ર A અને C
Step-by-step Solution
Detailed explanation
વિધાન A અને C સાચા છે જ્યારે વિધાન B, D અને E ખોટા છે.
રસાયણચિકિત્સક ઔષધોનો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવા માટે થાય છે.
લ્યુકેમિયાના કિસ્સામાં, રક્ત કોષોની સંખ્યા વધે છે.
\(\alpha\)-ઇન્ટરફેરોન જૈવિક પ્રતિચાર ઉપાડક છે.
રસાયણચિકિત્સક ઔષધોનો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવા માટે થાય છે.
લ્યુકેમિયાના કિસ્સામાં, રક્ત કોષોની સંખ્યા વધે છે.
\(\alpha\)-ઇન્ટરફેરોન જૈવિક પ્રતિચાર ઉપાડક છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી ક્યું વિધાન સાચું નથી ?NEET 2019 Easy
- આપેલી આકૃતિઓ (\(a\)) અને (\(b\)) પરથી અંડાશયની સાપેક્ષમાં વજ્રચક્ર, દલચક્ર અને પુકેસરની સ્થિતિના આધારે ફૂલોના પ્રકાર ઓળખો.
NEET 2024 Medium - નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I\) :વિઘટન એ પ્રક્રિયા છે કે જેમાં મૃત અવશેષી ઘટકો સૂક્ષ્મ જીવો દ્વારા સરળ પદાર્થોમાં વિઘટિત થાય છે. વિધાન \(II\):જો મૃત અવશેષી ઘટકો લિગ્નીન અને કાઈટીન થી ભરપુર હોય તો વિઘટન ઝડપ થી થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Hard
- પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.NEET 2021 Medium
- નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
\((a)\quad(b)\quad(c)\quad(d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\) તરતી પાંસળીઓ \((i)\) બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલ છે \((b)\) સ્કંધાગ્ર પ્રવર્ધની \((ii)\) ભૂજાસ્થિ શીર્ષ \((c)\) સ્કંધાસ્થિ \((iii)\) અક્ષક જોડાણ \((d)\) સ્કંઘઉલૂખલ \((iv)\) ઉરોસ્થિ સાથે જોડાતી નથી NEET 2020 Easy - નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગNEET 2016 Medium
More PYQs from NEET
- \(R-\)ત્રિજ્યાનો ધાતુનો એક પોલો ગોળો નિયમીત રીતે વિજભારિત છે. કેન્દ્રથી \(r\) અંતરે આ ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?NEET 2019 Medium
- જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધીને (કારક) પસંદ કરો.NEET 2019 Medium
- નીચે આપેલા સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
NEET 2017 Hard - સીનેપ્સીસ સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને શું કહે છે?NEET 2013 Medium
- ઊંચ્ચ સ્પીન \(d^4\) અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટીક ક્ષેત્ર ઊર્જા .............. છે ?NEET 2013 Hard
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કિટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે, તે
NEET 2017 Medium