enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
કયા તર્કને સંકરણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જેમાં \(F_1\) પેઢી બંને પિતૃ સાથે મળતી આવે છે?
- A એક જનીનની આનુવંશિકતા
- B સહપ્રભાવિતા
- C અપૂર્ણ પ્રભુતા
- D પ્રભાવિતાનો સિદ્ધાંત
Answer & Solution
Correct Answer
(B) સહપ્રભાવિતા
Step-by-step Solution
Detailed explanation
(b): In codominance, both the alleles are able to express themselves independently when present together resulting in a phenotype that is intermediate between both the parental homozygous phenotypes, thereby resembling both of them. \(E.g.\), roan coat colour in cattle is a result of codominance of alleles for white and red coat colour.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું વંદામાં લૈંગિક દ્વિરૂપતાને લગતું લાક્ષણિક લક્ષણ છે?NEET 2023 Medium
- કારેલા, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપિન, કાકડી, શણ, ચણા, જામફળ, બીન, મરચું, આલુ, પિટુનિયા, ટામેટાં, ગુલાબ, અશ્વગંધા, બટાકા, ડુંગળી, કુંવારપાઠું અને ટ્યુલિપ પૈકી કેટલા છોડમાં અધોજાયી પુષ્પ હોય છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કઈ જનીનીક અવસ્થામાં અસર પામેલી વ્યક્તિના દરેક કોષોમાં ત્રણ લિંગી રંગસૂત્રો \((XXY)\) હોય છે ?NEET 2019 Easy
- કોષકેન્દ્રમાં આવેલી પટલવિહીન કેન્દ્રરસીય રચનાઓ ના સક્રિય સંશ્લેષણનું સ્થાન છે.NEET 2019 Medium
- ફ્યુનારિયા, ડ્રાયોપ્ટેરિસ અને જીન્કો – આ ત્રણેયમાં શું સમાન છે?NEET 2013 Medium
- પ્રોસ્થેટિક સમૂહો સહ-એન્ઝાઇમ્સથી અલગ પડે છે કે,NEET 2019 Medium
More PYQs from NEET
- સરળ આવર્ત ગતિ કરતાં કણે એક આવર્તકાળ દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે? (\(A=\)કંપવિસ્તાર)NEET 2019 Easy
- આપેલ પરિપથ કયા લોજિક ગેટ જેવુ કાર્ય કરે?
NEET 2019 Medium - નીચેની કૉલમને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો
કૉલમ \(I\) કૉલમ \(II\) (\(a\)) લીસો અંતઃકોષરસજાળ (\(i\)) પ્રોટીન સંશ્લેષણ (\(b\)) ખરબચડો અંતઃકોષરસજાળ (\(ii\)) લિપિડ સંશ્લેષણ (\(c\)) ગોલ્ગીકાય (\(iii\)) ગ્લાયકોસિલેશન (\(d\)) તારાકેન્દ્ર (\(iv\)) ત્રાક રચના NEET 2020 Easy - નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?NEET 2016 Hard
- \(400\, K\) તાપમાને \(20\, litre\) નુ પાત્ર \(0.4\) વાતા. દબાણે \(CO_{2(g)}\) અને પૂરતા પ્રમાણમાં \(SrO\) ધરાવે છે. (ઘન \(SrO\) નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે \(CO_{2(g)}\) નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ? (અહીં : \(SrCO_{3(s)} \rightleftharpoons SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm\))NEET 2017 Medium
- ઈન્સ્યુલીનના પરીપ્રેક્ષમાં સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\) પરીપક્વ ઈન્સ્યુલીનમાં \(C-\)પેપ્ટાઈડ હાજર નથી. \((b)\) \(rDNA\) પધ્ધતિ દ્વારા બનાવાયેલ ઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((c)\) પ્રોઈન્સ્યુલીનમાં \(C-\) પેપ્ટાઈડ હોય છે. \((d)\) ઈન્સ્યુલીનના \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઇડ એકબીજા સાથે ડાયસલ્ફાઈડ બંધ દ્વારા પરસ્પર જોડાયેલ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard