NEET · Biology · STD 11 - 4. Animal kingdom
કયા સમુદાયના પુખ્ત પ્રાણીઓમાં અરીય સમમિતિ જોવા મળતી નથી?
- A શૂળત્વચી
- B કંકતધરા
- C સામીમેરૂદંડી
- D કોષ્ઠાંત્રિ
Answer & Solution
Correct Answer
(C) સામીમેરૂદંડી
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ (3) સાચો જવાબ છે કારણ કે સામીમેરૂદંડી દ્વિપાર્શ્વ સમમિતિય પ્રાણીઓ છે.
વિકલ્પ (4) જવાબ નથી કારણ કે કોષ્ઠાંત્રિ અરીય સમમિતિય સજીવો છે.
વિકલ્પ (1) જવાબ નથી કારણ કે પુખ્ત શૂળત્વચી અરીય સમમિતિય હોય છે.
વિકલ્પ (2) જવાબ નથી કારણ કે કંકતધરા અરીય સમમિતિય સજીવો છે.
વિકલ્પ (4) જવાબ નથી કારણ કે કોષ્ઠાંત્રિ અરીય સમમિતિય સજીવો છે.
વિકલ્પ (1) જવાબ નથી કારણ કે પુખ્ત શૂળત્વચી અરીય સમમિતિય હોય છે.
વિકલ્પ (2) જવાબ નથી કારણ કે કંકતધરા અરીય સમમિતિય સજીવો છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- તમને એક પ્રમાણમાં જૂના દ્વિદળી પ્રકાંડ અને દ્વિદળી મૂળનો ભાગ આપવામાં આવેલ છે. તમે આ બંને વચ્ચે ભેદ પાડવા માટે નીચેનામાંથી કઈ શરીરરચનાકીય રચનાઓનો ઉપયોગ કરશો?NEET 2014 Medium
- નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium - સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. સંયોગી પેશી I.રક્ષક કોષોના સાનિધ્યમાં આવેલ વિશિષ્ટ કોષો B. કાસ્પેરિયન પટ્ટિકા II. સ્ટાર્ચકણોથી સભર અંતઃસ્તરીય કોષો C. સહાયક કોષો III. જલવાહક અને અન્નવાહક વચ્ચે આવેલ પેશી D. કાંજીસ્તર IV. સુબેરિનની જમાવટયુક્ત અંતઃસ્તરીય કોષો NEET 2026 Hard - નીચેનામાંથી કયા સૌથી નાના જીવંત કોષો છે, જે નિશ્ચિત કોષ દીવાલ વિના ઓળખાય છે, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ માટે રોગકારક છે અને ઓક્સિજન વિના જીવી શકે છે?NEET 2017 Medium
- નીચે પૈકી ક્યું વિધાન જેલ ઈલેક્ટ્રોફીરેસીસ પદ્ધતિ સંદર્ભે સાચું નથી?NEET 2022 Medium
- દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?NEET 2022 Medium
More PYQs from NEET
- મનુષ્યમાં, શ્વાસોચ્છવાસ નીચેના તબક્કાઓમાં થાય છે. આ તબક્કાઓને સાચા ક્રમમાં ગોઠવો.
A. રુધિર અને પેશીઓ વચ્ચે \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
B. વાયુકોષ્ઠોની સપાટીથી \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
C. ફુપ્ફુસીય વાતવિનિમય જેના દ્વારા વાતાવરણની હવા અંદર લેવાય છે અને \(CO _2\) સભર વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત થાય છે.
D. કોષીય શ્વસન.
E. રુધિર દ્વારા વાયુઓનું વહન.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - નીચે પૈકી ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવનો છંટકાવ તરુણ શંકુદ્રુમો પર કરવાથી પરિપક્વતાનો ગાળો ઝડપપથી આવે છે જેને લીધે બીજ ઉત્પાદન વહેલું થાય છે?NEET 2023 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ \(Y\) ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ \(X\) શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. \(X\) ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો \(P\) અને \(Q :\)
NEET 2022 Medium - સાચાં વિધાનો ઓળખો:
A. 75 g બેન્ઝિનના દ્રાવણમાં 2.5 g ઈથેનોઈક એસિડ (મોલર દળ : \(60 g mol ^{-1}\)) ની મોલાલિટી 0.556 m છે.
B. 298 K પર 450 mL દ્રાવણમાં રહેલા 5 g NaOH (મોલર દળ: \(40 g mol ^{-1}\)) ની મોલારિટી 0.278 M છે.
C. જળચર પ્રજાતિઓ ઠંડા પાણીમાં વધુ અનુકૂળ રહે છે.
D. દબાણમાં ઘટાડા સાથે વાયુની દ્રાવ્યતા વધે છે.
E . A અને B ના દ્વિઅંગી મિશ્રણ માટે, A અને B ના મોલની સંખ્યા અનુક્રમે \(n_A\) અને \(n_B\) છે. B નો મોલ-અંશ \(x_B=\frac{n_A}{n_A+n_B}\) હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - જાતીય સંક્રમિત રોગો કૉલમ - \(I\) ને તેમના રોગ વાહક કૉલમ - \(II\) સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((A)\) ગોનોરીયા \((i)\) \(HIV\) \((B)\) સિફિલિસ \((ii)\) નેસેરીઆ \((C)\) જનનાંગીય હર્પિસ \((iii)\) ટ્રેપોનેમા \((D)\) \(AIDS\) \((iv)\) હ્યુમન પેપીલોમા વાઇરસ NEET 2017 Medium - આપેલી વંશાવળીની મદદથી, \(F_3\) પેઢીમાં કોઈ રોગ ન હોય અને વાહક (એક જનીનના એક યુગ્મવિકલ્પીમાં રોગનું પરિવર્તન ધરાવતું) બાળકના જન્મની સંભાવના શોધો.
NEET 2025 Hard