NEET · Biology · STD 12 - 7. human health and disease
કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?
- A એમીબાયોસિસ
- B એલીફન્ટાસિસ
- C રિંગવર્મ ડિસીઝ
- D એસ્કેરિએસિસ
Answer & Solution
Correct Answer
(B) એલીફન્ટાસિસ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડ નું સંકરણ કરાવતા \(F _{1}\) માં ગુલાબી પુષ્પો મળે છે. જ્યારે ગુલાબી પુષ્પોવાળા \(F _{1}\) નુ સ્વફલન થાય ત્યારે \(F _{2}\) મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
- IVF પદ્ધતિ અપનાવવામાં સંભવિત ગેરફાયદા કયા છે?
A. માતાને ઉચ્ચ મૃત્યુદરનું જોખમ
B. મોંઘા સાધનો અને પ્રક્રિયકો
C. દાતા બનવા માટે પતિ/પત્ની અનિવાર્ય છે.
D. અનાથ બાળકોને દત્તક લેવાનું ઓછું પ્રમાણ
E. ભારતમાં ઉપલબ્ધ નથી
F. પ્રારંભિક ભ્રૂણ ટકી ન શકે તેવી શક્યતા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - ચેતોપાગમ માં આવેલ ચેતાપ્રેષ દ્રવ્ય માટેના વિશિષ્ટ ગ્રાહિઓ __________ પર આવેલા હોય છે.NEET 2026 Medium
- એડ્રીનલ મેડ્યુલરી અંતઃસ્ત્રાવોના કાર્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
(A) તે કીકીનું સંકોચન પ્રેરે છે.
(B) તે એક હાઈપરગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે.
(C) તે રોમોર્ધ્વ પ્રેરે છે.
(D) તે હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.NEET 2018 Medium
- સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકહ્પોમાંધી સાયો જવાબ પસંદ કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર \(I\) કોષરસ \(B\) ગ્લાયફોલીસીસ \(II\) કણાભસૂંત્રનું આધારક \(C\) ઈલેક્ટ્રોન પરિવહન \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ \(D\) પ્રોટોન ઠોળાંશ \(IV\) અંત: કછાભસૂૂીય પટલ NEET 2024 Medium
More PYQs from NEET
- \(c , G\) અને \(\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}}\) માંથી બનાવેલ લંબાઈનું પરિમાણ શું થાય? (જ્યાં \(c -\) પ્રકાશનો વેગ, \(G-\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(e\) વિદ્યુતભાર છે)NEET 2017 Hard
- નીચે દર્શાવેલ પૈકી કયું લક્ષણ પ્લાઝમિડનું નથી ?NEET 2016 Medium
- 1000 kg દળને 20 m ઉંચાઈ સુધી 10 s માં ઉંચકતી ક્રેનનો પાવર __________ છે :
\(\left(g=9.8 m / s ^2\right)\)NEET 2026 Easy - હોમીની ને તેમના મગજના સાચા કદ સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) હોમો હેબિલિસ \((i)\) \(900\; \mathrm{cc}\) \((b)\) હોમો નીઅન્ડરથેલેન્સીસ \((ii)\) \(1350\; \mathrm{cc}\) \((c)\) હોમો ઈરેક્ટસ \((iii)\) \(650-800\; \mathrm{cc}\) \((d)\) હોમો સેપીઅન્સ \((iv)\) \(1400\; \mathrm{cc}\)
NEET 2019 Easy - કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચNEET 2018 Easy
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો.
NEET 2025 Hard