NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
કોષમાં કોષરસકંકાલ દ્વારા નીચેનામાંથી કયું કાર્ય કરવામાં આવે છે?
- A વહન
- B કોષકેન્દ્ર વિભાજન
- C પ્રોટીન સંશ્લેષણ
- D ગતિશીલતા
Answer & Solution
Correct Answer
(D) ગતિશીલતા
Step-by-step Solution
Detailed explanation
સૂક્ષ્મનલિકાઓ, સૂક્ષ્મતંતુઓ અને મધ્યવર્તી તંતુઓ ધરાવતી તંતુમય પ્રોટીનમય રચનાઓનું એક વિસ્તૃત જાળું જે કોષરસમાં હાજર હોય છે, તેને સામૂહિક રીતે કોષરસકંકાલ કહેવામાં આવે છે. તે યાંત્રિક આધાર, ગતિશીલતા, કોષના આકારની જાળવણી જેવા ઘણા કાર્યોમાં સામેલ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- DNA ફિંગરપ્રિન્ટીંગ ના નીચે આપેલા પગલાંઓનો સાચો ક્રમ પસંદ કરો.
A. DNA નું અલગીકરણ અને રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા તેનું પાચન.
B. લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ.
C. અલગીકૃત DNA ખંડોનું સંશ્લેષિત પટલો પર સ્થળાંતરણ.
D. સંકિત DNA ખંડોની ઓટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખ.
E. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNA ખંડોનું અલગીકરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - બાહ્યક એ _______ વચ્ચે આવેલો પ્રદેશ છે.NEET 2016 Medium
- શાર્ક અને ડોગફિશ, સ્કેટ અને રે થી ભિન્ન પડે છે કારણ કેNEET 2013 Medium
- નર અને માદા જન્યુજનક શેમાં સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી?NEET 2020 Easy
- સમીકરણ \(GPP - R = NPP\) માં \(GPP\) એ કુલ પ્રાથમિક ઉત્પાદક્તા છે. \(NPP\)એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદક્તા છે. અહી \(R\) છે \(.....\)NEET 2023 Medium
- નીચેનામાંથી કયું ICBN ના નિયમોની વિરુદ્ધ છે?NEET 2019 Medium
More PYQs from NEET
- ઊર્જા (શક્તિ) અવશોષણનો ક્રમ કે જે સંકિર્ણોના રંગ માટે જવાબદાર છે તે શોધો. \((A)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{2}( en )_{2}\right]^{2+}\) \((B)\) \(\left[ Ni \left( H _{2} O \right)_{4}(\text { en })\right]^{2+}\) અને \((C)\) \(\left[ Ni ( en )_{3}\right]^{2+}\)NEET 2022 Medium
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy
- નીચેનામાંથી કયુ કેન્દ્રાલિસારી ઉદવિકાસનું ઉદાહરણ નથી ?NEET 2026 Medium
- \(V\) \(volts\) સ્થિતિમાન તફાવતથી પ્રવેગિ થતા ઈલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની ન્યૂનતમ તરંગલંબાઈ \(......\) ના સમપ્રમાણમાં હોય છે.NEET 2023 Easy
- એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?NEET 2017 Medium
- \(0.01\; M \;NaOH (aq)\) દ્રાવણની \(pH\) ..........NEET 2019 Medium