NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
કોષકેન્દ્રમાં આવેલી પટલવિહીન કેન્દ્રરસીય રચનાઓ ના સક્રિય સંશ્લેષણનું સ્થાન છે.
- A પ્રોટીન સંશ્લેષણ
- B \(mRNA\)
- C \(rRNA\)
- D \(tRNA\)
Answer & Solution
Correct Answer
(C) \(rRNA\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કૉલમ \(I\) (કાય) કૉલમ \(II\) (ઉત્સર્જન તંત્રનો ભાગ) \((a)\) સૂક્ષ્મ ગાળણ \((i)\)હેન્લેનો પાશ \((b)\) મૂત્રની સાંદ્રતા \((ii)\) મૂત્રવાહિની \((c)\) મૂત્રનું વહન \((iii)\) મૂત્રાશય કોથળી \((d)\) મૂત્રનો સંચય \((iv)\) માલ્પિધિયનકાય નલિકા \((v)\) નિકટવર્તી ગૂંચળાદાર નલિકા NEET 2018 Medium - R.H. Whittaker (1969) દ્વારા પ્રસ્તાવિત પંચસૃષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાયેલા મુખ્ય માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
A. કોષરચના
B. સુકાય આયોજન
C. કશાની હાજરી
D. પ્રજનન
E. જાતિવિકાસીય સંબંધો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - મુક્ત-કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ ______ માં જોવા મળે છે.NEET 2016 Medium
- લિપસ લુપ એક પ્રકારનું ગર્ભનિરોધક છે જેનો ઉપયોગ થાય છે :NEET 2022 Easy
- વનસ્પતિમાં \(t-DNA\) નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?NEET 2015 Medium
- નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?NEET 2021 Medium
More PYQs from NEET
- જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો \(A, a\) ધરાવે છે. જે પ્રભાવી અલીલ \(A\) ની આવૃત્તિ \(0.4\) હોય તો સમયુગ્મી પ્રભાવી, વિષમયુમી તેમજ સમયુગ્મી પ્રચ્છન્ન વાળી વ્યકતીની વસતીમાં આવૃત્તિ કેટલી હશે ?NEET 2019 Hard
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (કોષ ચક્રનો તબક્કો) સૂચિ II (ક્રિયા) A. \(G _1\) તબક્કો I. ખરેખરુ કોષ વિભાજન થાય છે B. S તબક્કો II. કોષ ચયાપચયી દૃષ્ટિએ સક્રિય હોય છે અને સતત વૃધ્ધિ કરે છે પણ તેના DNA નું ગુણન નથી કરતો. C. \(G _2\) તબક્કો III. DNA નું સંશ્વેષણ થાય છે અને પ્રતિ કોષ DNA નું પ્રમાણ બેવડાય છે D. M તબક્કો IV. પ્રોટીન્સનું સંશ્વેષણ થાય છે અને કોષ વૃધ્ધિ ચાલ્યા કરે છે. NEET 2026 Hard - એમાઇન્સની કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવી છે . નીચેનામાંથી કયું યોગ્ય નથી ?NEET 2013 Hard
- સીનેપ્સીસ સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને શું કહે છે?NEET 2013 Medium
- ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?NEET 2013 Medium
- આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........NEET 2015 Medium